________________
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
અંતર રીવિયાઓ અઠ્ઠાવીસ વિજ્ઞાઓઃ- અંતરદ્વીપની સ્ત્રીઓના ૨૮ પ્રકાર છે, આ કથન અંતરદ્વીપના નામોની અપેક્ષાએ સમજવું. દક્ષિણાર્ધ લવણ સમુદ્રના ૨૮ અંતરદ્વીપ અને ઉત્તરાર્ધ લવણ સમુદ્રના ૨૮ અંતરદ્વીપના નામ એક સમાન છે. એકોરુકથી શુદ્ધદંત પર્યંતના ૨૮ નામનો ઉલ્લેખ પ્રજ્ઞાપના સૂત્ર તથા પ્રસ્તુત સૂત્રમાં છે. તે અપેક્ષાએ અહીં સ્ત્રીના ૨૮ પ્રકાર કહ્યા છે. વાસ્તવમાં ૨૮+૨૮=૫૬ અંતરદ્વીપની સ્ત્રીઓના ૫૬ પ્રકાર થાય છે. મનુષ્યના ૩૦૩ ભેદોની ગણનામાં ૫૬ પ્રકાર જ ગણવામાં આવે છે. અહીં નામોની મુખ્યતાએ ૨૮ ભેદનું સાપેક્ષ કથન સમજવું.
૧૧૦
તિર્યંચ સ્ત્રી
જલચર સ્થલચર ખેચરી કર્મભૂમિ સ્ત્રી
ચતુષ્પદ
ઉરપરિસર્પી
પરિસર્પ ભરત સ્ત્રી
ભુજપરિસર્પી
ભવનપતિ
દેવી
સ્ત્રીઓના ભેદ—પ્રભેદ
મનુષ્ય સ્ત્રી
અંતર
દેવી
અસુરકુમાર નવનિકાય ચંદ્ર દેવી દેવી.
દેવી
ઐરવત સ્ત્રી મહાવિદેહ સ્ત્રી
હેમવય હેરણ્યવય હરિવાસરવાસ દેવકુરુ ઉત્તરકુરુ સ્ત્રી સ્ત્રી સ્ત્રી સ્ત્રી સ્ત્રી સ્ત્રી
અકર્મભૂમિ સ્ત્રી અંતરદ્વીપ સ્ત્રી
સૂર્ય દેવી
ગ્રહ દેવી
સૌધર્મ દેવી
દેવી
જયોતિષી દેવી
વૈમાનિક દૈવી
નક્ષત્ર દેવી. તારા દેવી
ઇશાન દેવી.
પરિગૃહિતા દૈવી અપરિગૃહિતા દેવી પરિગૃહિતા દેવી અપરિગૃહિતા દેવી
સ્ત્રીઓની ભવસ્થિતિ ઃ
२० इत्थीणं भंते ! केवइयं कालं ठिई पण्णत्ता ? गोयमा ! एगेणं आएसेणं जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं पणपण्णं पलिओवमाई । एक्केणं आएसेणं जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं णव पलिओवमाइं । एक्केणं आएसेणं जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं सत्त पलिओवमाइं। एक्केणं आएसेणं जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं पण्णासं पलिओवमाई।