SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ | ८० । શ્રી જીવાજીવાભિગમ સૂત્ર આ સર્વ ભેદ પ્રજ્ઞાપના સૂત્ર અનુસાર કહેવા જોઈએ યાવતું આ પ્રમાણે ગર્ભજ જલચરના સંક્ષેપથી બે પ્રકાર છે– પર્યાપ્ત અને અપર્યાપ્ત. १२१ तेसिं णं भंते ! जीवाणं कइ सरीरगा पण्णत्ता ? गोयमा ! चत्तारि सरीरगा पण्णत्ता,तं जहा- ओरालिए, वेउव्विए, तेयए, कम्मए । भावार्थ:-प्र--भगवन ! तेवोन 24 शरीरछ? 6त्तर- गौतम!तेने यार शरीरछे, हेभ-मोहा, वैश्य, समने आए. १२२ सरीरोगाहणा जहण्णेणं अंगुलस्स असंखेज्जइभागंउक्कोसेणंजोयणसहस्सं। छविह संघयणी पण्णत्ता,तंजहा- वइरोसभणारायसंघयाणी, उसभणारायसंघयणी, णारायसंघयणी, अद्धणारायसंघयणी, कीलिकासंघयणी, सेवट्टसंघयणी । छविहा संठिया पण्णत्ता,तंजहा-समचउरंससंठिया, णग्गोहपरिमंडलसंठिया,सादिसंठिया,खुज्जसंठिया, वामणसठिया, हुडसठिया। ભાવાર્થ - તેના શરીરની અવગાહના જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ હજાર યોજનની છે. તે જીવોને છ સંહનન છે, જેમ કે વજ8ષભનારાચ સંહનન, ઋષભનારાચ સંહનનનારા સંહનન, અર્ધનારાચ સંહનન, કીલિકા સંહનન અને સેવા સંહનન. તે જીવોને છ સંસ્થાન છે, જેમ કે- સમચતુરસ સંસ્થાન, ન્યગ્રોધ પરિમંડલ સંસ્થાન, સાદિ સંસ્થાન, વામન સંસ્થાન, કુન્જ સંસ્થાન અને હુંડ સંસ્થાના १२३ कसायासव्वे,सण्णाओचत्तारि,लेसाओछह,पंचईदिया,पंच समुघाया आइल्ला, सण्णी णो असण्णी, तिविह वेदा, छ पज्जत्तीओ, छ अपज्जत्तीओ, दिट्ठी तिविहा वि, तिण्णि दसणा,णाणी वि अण्णाणी वि, जेणाणी ते अत्थेगइया दुण्णाणी, अत्थेगइया तिण्णाणी;जे दुण्णाणी तेणियमा आभिणिबोहियणाणी य सुयणाणी य । जे तिणाणी ते णियमा आभिणिबोहियणाणी,सुयणाणी,ओहिणाणी। एवं अण्णाणी वि । जोगेतिविहे, उवओगे दुविहे, आहारो छद्दिसि । ભાવાર્થ:- ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિયમાં ચાર કષાય, ચાર સંજ્ઞા, છ વેશ્યા, પાંચ ઇન્દ્રિયો, પ્રારંભના પાંચ સમુદ્યાત હોય છે. તે સંજ્ઞી છે–અસંજ્ઞી નથી. તેને ત્રણ વેદ, છ પર્યાપ્તિ-છ અપર્યાપ્તિ, ત્રણ દષ્ટિ, ત્રણ દર્શન હોય છે. તે જીવ જ્ઞાની પણ હોય છે અને અજ્ઞાની પણ હોય છે. જે જ્ઞાની છે તેમાંથી કેટલાકને બે જ્ઞાન, કેટલાકને ત્રણ જ્ઞાન હોય, જેને બે જ્ઞાન છે તે મતિજ્ઞાની અને શ્રુતજ્ઞાની હોય છે, જેને ત્રણ જ્ઞાન છે તે મતિજ્ઞાની, શ્રુતજ્ઞાની અને અવધિજ્ઞાની છે. આ જ રીતે અજ્ઞાની પણ જાણવા. તેમજ તે જીવોમાં ત્રણ યોગ, બે ઉપયોગ હોય છે, તે છ એ દિશાઓમાંથી આહાર યોગ્ય પુદ્ગલ ગ્રહણ કરે છે. १२४ उववाओणेरइएहिं जावअहेसत्तमा,तिरिक्खजोणिएहिंसव्वेहिं असंखेज्जवासाउय वज्जेहिं, मणुस्सेहिं अकम्मभूमग अंतरदीवग असंखेज्ज-वासाउयवज्जेहिं, देवेहिं जाव सहस्सारो । ठिई जहण्णेणं अतोमुहुत्तं उक्कोसेणं पुव्वकोडी । दुविहा वि मरंति । अणंतरंउव्वट्टित्ताणेरइएसु जावअहेसत्तमा,तिरिक्खजोणिएसुमणुस्सेसुसव्वेसुदेवेसु
SR No.008771
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorPunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages860
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy