SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ प्रतिपत्ति-१ ૭૪ १०४ से किं तं भंते ! थलयर-संमुच्छिमपंचेंदिय-तिरिक्खजोणिया ? गोयमा ! थलयर समुच्छिम पर्चेदिय तिरिक्खजोणिया दुविहा पण्णत्ता, तं जहा - चउप्पय थलयर संमुच्छिम पंचेदिय तिरिक्खजोणिया, परिसप्प थलयर संमुच्छिम पर्चेदिय तिरिक्खजोणिया । भावार्थ :- प्रश्न- हे भगवन् ! स्थलयर संभूर्च्छिभ तिर्यय पंथेन्द्रियना डेटा प्रहार छे ? उत्तर - ગૌતમ ! સ્થલચર સંમૂર્ચ્છિમ તિર્યંચ પંચેન્દ્રિયના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે, ચતુષ્પદ સ્થલચર સંમૂર્છિમ તિર્યંચ પંચેન્દ્રિય અને પરિસર્પ સ્થલચર સંમૂર્છિમ તિર્યંચ પંચેન્દ્રિય. १०५ से किं तं भंते ! थलयर चउप्पय सम्मुच्छिम पंचेंदिय तिरिक्खजोणिया ? गोयमा ! थलयर चडप्पय संमुच्छिम पंचेंदिय तिरिक्खजोणिया चडव्विहा पण्णत्ता, तं जहा - एगखुरा, दुखुरा, गंडीपया, सणप्फया जाव जेयावण्णे तहप्पगारा । ते समासओ दुविहा पण्णत्ता, तं जहा- पज्जत्ता य अपज्जत्ता य । तओ सरीरा, ओगाहणा जहण्णेणं अंगुलस्स असंखेज्जइभागं उक्कोसेणं गाउयपुहुत्तं । ठिई जहणेणं अंतोमुहुत्तं उक्कोसेणं चउरासीइवाससहस्साइं । सेसं जहा जलयराणं जाव चउगइया दो आगइया । परित्ता असंखेज्जा पण्णत्ता । से तं थलयर चउप्पय सम्मुच्छिम पंचेंदिय तिरिक्खजोणिया । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! ચતુષ્પદ સ્થલચર સંમૂર્ચ્છિમ તિર્યંચ પંચેન્દ્રિયના કેટલા પ્રકાર છે? ઉત્તર– હે ગૌતમ ! ચતુષ્પદ સ્થલચર સંમૂર્ચ્છિમ તિર્યંચ પંચેન્દ્રિયના ચાર પ્રકાર છે, તે આ પ્રમાણે છે—– એક ખરીવાળા, બે ખરીવાળા, ગંડીપદા અને સનખપદા યાવત્ તેની જેવા અન્ય અનેક જીવો પણ ચતુષ્પદ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિય જાણવા જોઈએ. તેના સંક્ષેપથી બે પ્રકાર છે—પર્યાપ્ત અને અપર્યાપ્ત. તે જીવોને ત્રણ શરીર છે. તેના શરીરની અવગાહના જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ, ઉત્કૃષ્ટ અનેક ગાઉ છે. તેની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ૮૪,૦૦૦ વર્ષની છે. શેષ દ્વારોનું કથન સંમૂર્છિમ જલચરોની સમાન જાણવું યાવત્ તે મરીને ચારે ગતિમાં જાય છે. મનુષ્ય અને તિર્યંચ ગતિમાંથી આવે છે. તે જીવો પ્રત્યેક શરીરી અને અસંખ્યાત છે. આ રીતે ચતુષ્પદ સ્થલચર સંમૂર્ચ્છિમ તિર્યંચ પંચેન્દ્રિયનું કથન સંપૂર્ણ થયું. १०६ से किं तं भंते ! थलयर परिसप्प समुच्छिम पंचेंदिय तिरिक्खजोणिया ? गोयमा ! थलयर परिसप्प समुच्छिम पंचेदिय तिरिक्खजोणिया दुविहा पण्णत्ता, तं जहा - उरपरिसप्प संमुच्छिमा भुयपरिसप्प संमुच्छिमा । ભાવાર્થ :- प्रश्न - हे भगवन् ! परिसर्प संभूछिर्म पंथेन्द्रिय तिर्ययना डेटा प्रहार छे ? उत्तर - हे ગૌતમ ! તેના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે– ઉરપરિસર્પ સંમૂર્છિમ તિર્યંચ પંચેન્દ્રિય અને ભુજપરિસર્પ સંમૂર્ચ્છિમ તિર્યંચ પંચેન્દ્રિય. | १०७ से किं तं भंते ! उरपरिसप्प-संमुच्छिम-पंर्वेदिय तिरिक्खजोणिया ? गोयमा ! उरपरिसप्प संमुच्छिमा चडव्विहा पण्णत्ता, तं जहा - अही अयगरा आसालिया महोरगा ।
SR No.008771
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorPunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages860
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy