________________
[ ૭૪ ]
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
ભાવાર્થ:પ્રશ્ન- હે ભગવન્! ઉરપરિસર્પ સંમૂર્શિમ તિર્યંચ પંચેન્દ્રિયના કેટલા પ્રકાર છે? ઉત્તરહે ગૌતમ ! ઉરપરિસર્પ સંમૂર્છાિમ તિર્યંચ પંચેન્દ્રિયના ચાર પ્રકાર છે, તે આ પ્રમાણે છે– સર્પ, અજગર, આસાલિક અને મહોરગ. १०८ से किं तं भंते ! अही? गोयमा ! अही दुविहा पण्णत्ता,तं जहा- दव्वीकरा, मउलिणोय। ભાવાર્થ – પ્રશ્ન–હે ભગવન્! સર્પના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! સર્પના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે– દડૂકર ફેણવાળા(ફણીધર)સર્પ અને મુકુલી– ફેણ રહિત સર્પ. १०९ से किं तं भंते !दव्वीकरा? गोयमा !दव्वीकरा अणेगविहा पण्णत्ता,तंजहाआसीविसा जावसेतदव्वीकरा। ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્!દર્પીકરના કેટલા પ્રકાર છે? ઉત્તર-હે ગૌતમ!દર્પીકરના અનેક પ્રકાર છે, તે આ પ્રમાણે છે– આશીવિષ સર્પ વગેરે યાવતુ તે દર્પીકર- સર્પ છે. ११० से किंतं भंते ! मउलिणो? गोयमा ! मउलिणो अणेगविहा पण्णत्ता,तं जहादिव्वा, गोणसा जावसेत मउलिणो । सेतं अही। ભાવાર્થ-પ્રશ્ન-હે ભગવન્! મુકુલી સર્પના કેટલા પ્રકાર છે? ઉત્તર-હે ગૌતમ!મુકુલી સર્પના અનેક પ્રકાર છે, તે આ પ્રમાણે છે–દિવ્યાક, ગોન વગેરે વાવતે મુકુલી સર્પ છે. આ રીતે સર્પનું કથન પૂર્ણ થયું. १११ से किंतंभंते !अयगरा? गोयमा ! अयगरा एगागारा पण्णत्ता। सेतं अयगरा। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અજગરના કેટલા પ્રકાર છે? ઉત્તરહે ગૌતમ! અજગરનો એક જ પ્રકાર છે. આ રીતે અજગરનું કથન પૂર્ણ થયું. ११२ से किंतं भंते ! आसालिया? गोयमा ! आसालिया जहा पण्णवणाए । सेतं બાલાતિયા ભાવાર્થ -પ્રશ્ન-હે ભગવન્!આસાલિકના કેટલા પ્રકાર છે? ઉત્તર-હે ગૌતમ! પ્રજ્ઞાપના સૂત્રાનુસાર તેનું વર્ણન જાણવું જોઈએ. આ રીતે અસાલિકનું કથન પૂર્ણ થયું. ११३ सेकिंतंभते !महोरगा?गोयमा !जहापण्णवणाए जावजेयावण्णेतहप्पगारा। से तंमहोरगा। ते समासओ दुविहा पण्णत्ता,तं जहा- पज्जत्ता य अपज्जत्ता य । तंचेव णवरंसरीरोगाहणा जहण्णेणं अंगुलस्स असंखेज्जइभागंउक्कोसेणं जोयणपुहुत्तं । ठिई जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं तेवण्णं वाससहस्साई । सेसं जहा जलयराणं जाव चउगइया दुआगइया परित्ता असंखेज्जा। सेतं उरगपरिसप्पा। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! મહોરમના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! મહોરગના પ્રકાર પ્રજ્ઞાપના સૂત્રોનુસાર જાણવા જોઈએ. આ રીતે મહોરગનું કથન પૂર્ણ થયું.
આ પ્રમાણેના બીજા જે ઉરપરિસર્પ જાતિના તિર્યંચ પંચેન્દ્રિય છે. તેના સંક્ષેપથી બે પ્રકાર છે