________________
પ્રતિપત્તિ-૧
૫૭
તેજસ્કાયના ૨૩ દ્વાર – (૧) શરીર– ત્રણ. ઔદારિક, તૈજસ અને કાર્યણ શરીર. (૨) અવગાહના જઘન્ય અને ઉત્કૃષ્ટ અંગુલનો અસંખ્યાતમો ભાગ. (૩) સંઘયણ– છેવટુ (૪) સંસ્થાન– હુંડ, સોઈના ભારાના આકારે (૫) કષાય– ચાર (૬) સંજ્ઞા− ચાર (૭) લેશ્યા– પ્રથમની ત્રણ. (૮) ઇન્દ્રિય– એક સ્પર્શેન્દ્રિય. (૯) સમુદ્ઘાત– પ્રથમની ત્રણ. (૧૦) સંશી– અસંશી (૧૧) વેદ– નપુંસકવેદ (૧૨) પર્યાપ્તિ— ચાર પર્યાપ્તિ, ચાર અપર્યાપ્તિ. (૧૩) દૃષ્ટિ– મિથ્યાદષ્ટિ (૧૪) દર્શન- અચક્ષુદર્શન (૧૫) જ્ઞાન– બે અજ્ઞાન. (૧૬) યોગ– કાયયોગ (૧૭) ઉપયોગ– બંને. (૧૮) આહાર– સૂક્ષ્મ તેઉકાય– ત્રણ, ચાર, પાંચ કે છ દિશામાંથી અને બાદર તેઉકાય છ દિશામાંથી ૨૮૮ પ્રકારે આહાર ગ્રહણ કરે છે. (૧૯) ઉપપાત— મનુષ્ય । અને તિર્યંચ, આ બે ગતિ અને દશ દંડકમાંથી આવીને ઉત્પન્ન થાય છે. (૨૦) સ્થિતિ– સૂક્ષ્મની અપેક્ષાએ જઘન્ચ, ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત. બાદરની અપેક્ષાએ જઘન્ય અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ ત્રણ અહોરાત્રની. (૨૧) મરણ– સમુદ્દાત સહિત અને સમુદ્દાત રહિત, બંને પ્રકારનું મરણ. (૨૨) ચ્યવન– મૃત્યુ પામીને તિર્યંચગતિમાં જાય અર્થાત્ પાંચ સ્થાવર, ત્રણ વિકલેન્દ્રિય અને તિર્યંચ પંચેન્દ્રિય તે નવ દંડકમાં જાય. (૨૩) ગતિ-આગતિ– એક તિર્યંચ ગતિમાં જાય, મનુષ્ય અને તિર્યંચ ગતિ, આ બે ગતિમાંથી આવે છે. વાયુકાચિક જીવો
--
૭૮ સર્જિત તે ! વાડવાડ્યા ?પોયમાં !વાડવાયા વિહા પળત્તા, તં નહાसुहुमवाउक्काइया य बायरवाउक्काइया य । सुहुमवाउक्काइया जहा तेडक्काइया नवरं सरीरा पडागसंठिया, एगगइया दुआगइया, परित्ता असंखिज्जा । सेत्तं सुहुमवाउक्काइया । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! વાયુકાયિકના કેટલા પ્રકાર છે ? ઉત્તર- હે ગૌતમ ! વાયુકાયિકના બે પ્રકાર છે, યથા– (૧) સૂક્ષ્મ વાયુકાયિક અને (૨) બાદર વાયુકાયિક. સૂક્ષ્મ વાયુકાયિક જીવોનું કથન સૂક્ષ્મ તેજસ્કાયિકની સમાન જાણવું જોઈએ. તેમાં વિશેષતા એ છે કે તેના શરીરનું સંસ્થાન ધ્વજાપતાકાના આકારનું છે. તે એક ગતિમાં જાય છે અને બે ગતિઓમાંથી આવે છે. તે પ્રત્યેક શરીરી અને અસંખ્યાત લોકાકાશના પ્રદેશ પ્રમાણ છે. આ સૂક્ષ્મ વાયુકાયિકનું વર્ણન થયું.
७९ से किं तं भंते ! बादरवाउक्काइया ? गोयमा ! बादरवाउक्काइया अणेगविहा पण्णत्ता, तं जहा- पाईणवाए, पडीणवाए, एवं जे यावण्णे तहप्पगारा, ते समासओ दुविहा पण्णत्ता, तं जहा - पज्जत्ता य अपज्जत्ता य ।
ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! બાદર વાયુકાયિકના કેટલા પ્રકાર છે ? ઉત્તર- હે ગૌતમ ! બાદર વાયુકાયિક જીવોના અનેક પ્રકાર છે, યથા– પૂર્વનો વાયુ, પશ્ચિમનો વાયુ ઇત્યાદિ, આ પ્રકારના અન્ય પણ વાયુકાય છે. તેના સંક્ષેપથી બે પ્રકાર છે– (૧) પર્યાપ્ત અને (૨) અપર્યાપ્ત.
૮૦ સિં ખં તે! નીવાળ જ્ડ સરીરના પળત્તા ? ગોયમા ! વત્તારિ સરીર પળત્તા, તેં નહા- ઓલિપ, વેડXિ, તેયપ, મ્મદ્
सरीरगा पडागसंठिया, चत्तारि समुग्धाया- वेयणासमुग्धाए, कसायसमुग्धाए, मारणंतियसमुग्धाए, वेडव्वियसमुग्धाए । आहारो णिव्वाघाएण छद्दिसिं, वाघायं पडुच्च सिय तिदिसिं, सिय चउदिसिं, सिय पंचदिसिं ।