________________
પ્રતિપત્તિ-૧
[ ૪૫ ]
પૃથ્વીકાયના ૨૩ દ્વાર(૧) શરીર– ત્રણ. ઔદારિક, તૈજસ અને કાર્મણ શરીર. (૨) અવગાહના જઘન્ય અને ઉત્કૃષ્ટ અંગુલનો અસંખ્યાતમો ભાગ. (૩) સંઘયણ- છેવટુ સંઘયણ. (૪) સંસ્થાન- હુંડ સંસ્થાન, મસૂરની દાળ જેવું ગોળ અર્થાત્ ચપટો ગોળ આકાર હોય છે. (૫) કષાય- ચાર. ક્રોધ, માન, માયા, લોભ. () સં- ચાર. આહાર, ભય, મૈથુન, પરિગ્રહ સંજ્ઞા. (૭) લેયા- તેજોવેશ્યા સહિત પ્રથમની ચાર લેશ્યા. (૮) ઈન્દ્રિય- એક, સ્પર્શેન્દ્રિય. (૯) સમુદઘાત-ત્રણ. વેદનીય, કષાય અને મારણાંતિક સમુઘાત. (૧૦) સંસી- તે અસંજ્ઞી છે. (૧૧) વેદ- નપુંસક વેદ. (૧૨) પર્યાપ્તિ- ચાર પર્યાપ્તિ, ચાર અપર્યાપ્તિ. (૧૩) દષ્ટિ-મિથ્યા દષ્ટિ. (૧૪) દર્શન- અચક્ષુદર્શન. (૧૫) જ્ઞાન-બે અજ્ઞાન. મતિ અજ્ઞાન, શ્રત અજ્ઞાન. (૧) યોગ- કાયયોગ. (૧૭) ઉપયોગ– બને. સાકારોપયોગ અને અનાકારોપયોગ. (૧૮) આહાર- છ એ દિશામાંથી ૨૮૮ પ્રકારે આહાર યોગ્ય પુદ્ગલને ગ્રહણ કરે. (૧૯) ઉપપાત- મનુષ્ય, તિર્યંચ અને દેવ તે ત્રણ ગતિના-૨૩ દંડકના જીવો આવીને ઉત્પન્ન થાય. (૨૦) સ્થિતિ– જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સ્થિતિ રર,૦૦૦ વર્ષ. (ર૧) મરણ– સમુદ્યાત સહિત અને સમુદ્યાત રહિત, બંને પ્રકારનું મરણ હોય છે. (રર) ચ્યવન- સંખ્યાતવર્ષના આયુષ્યવાળા મનુષ્ય અને તિર્યંચગતિમાં, એમ કુલ ૧૦ દંડકમાં જાય છે. (૨૩) ગતિ આગતિ– બાદર પૃથ્વીકાય બે ગતિમાં જાય, દેવ સહિત ત્રણ ગતિમાંથી આવે છે. અકાય :
६१ से किंतं भंते ! आउक्काइया? गोयमा ! आउक्काइया दुविहा पण्णत्ता,तं जहा-सुहमआउक्काइयाय बायरआउक्काइयाय । सुहुमआउक्काइया दुविहा पण्णत्ता, त जहा- पज्जत्ता य अपज्जत्ता य। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! અપ્લાયિક જીવોના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! અપ્લાયિક જીવના બે પ્રકાર છે- સૂક્ષ્મ અાયિક અને બાદર અપ્નાયિક. સૂક્ષ્મ અપ્લાયિક જીવોના બે પ્રકાર છેપર્યાપ્ત અને અપર્યાપ્ત. ६२ तेसिंणंभंते !जीवाणंकइ सरीरापण्णता?गोयमा !तओसरीरापण्णत्ता,तंजहाओरालिएतेयए कम्मए जहेव सुहुम पुढविक्काइयाणं,णवरंथिबुगसंठिया पण्णत्ता, सेसं तंचेव जावदुगइया दुआगइया परित्ता असंखेज्जा पण्णत्ता । सेतंसुहुमआउक्काइया।