________________
પ્રથમ વિભાગ ઃ સૂર્યાભદેવી
| ४७ । ६५ चंदावलिपविभत्तिं च सूरावलिपविभत्तिं च वलयावलिपविभत्तिं च हंसावलिपविभत्तिं च एगावलिपविभत्तिं च तारावलिपविभत्तिं च मुत्तावलिपविभत्ति च कणगावलिपविभत्तिं च रयणावलिपविभत्तिं च णामं दिव्वं णट्टविहिं उवदंसेंति । ભાવાર્થ - પાંચમું દિવ્ય નાટક બતાવતાં તેઓએ ચંદ્રાવલિ પ્રવિભક્તિ (ચંદ્રના આકારવાળી), સૂર્યાવલિ, વલયાવલિ, હંસાવલિ, એકાવલિ, તારાવલિ, મુક્તાવલિ, કનકાવલિ, રત્નાવલિ પ્રવિભક્તિ નામના દિવ્ય अभिनयो .॥५॥ |६६ चंदुग्गमणपविभत्तिं च सूरुग्गमणपविभत्तिं च उग्गमणुग्गमणपविभत्तिं च णाम दिव्वं पट्टविहिं उवदसेति । ભાવાર્થ:- છઠ્ઠ દિવ્ય નાટક બતાવતાં તેઓએ ચંદ્રોદ્ગમન-ચંદ્રોદય, સૂર્યોદ્દગમન-સૂર્યોદય પ્રવિભક્તિ (તે સમયના દશ્યો) તથા ઉદ્ગમનોદગમન(ચંદ્રોદય-સૂર્યોદય) પ્રવિભક્તિ નામના દિવ્ય અભિનયો
.॥॥ ६७ चंदागमणपविभत्तिं च सूरागमणपविभत्तिं च आगमणागमणपविभत्तिं च णाम दिव्वं पट्टविहिं उवदर्सेति । ભાવાર્થ :- સાતમું દિવ્ય નાટક બતાવતાં ચંદ્રાગમન પ્રવિભક્તિ, સૂર્યાગમન પ્રવિભક્તિ અને આગમનાગમન પ્રવિભક્તિ નામના દિવ્ય અભિનયો કર્યા.હા |६८ चंदावरणपविभत्तिं सूरावरणपविभत्तिं च आवरणावरणपविभत्तिं णामं दिव्वं णट्टविहिं उवदसेति । ભાવાર્થ :- આઠમું દિવ્ય નાટક બતાવતાં ચંદ્રાવરણ પ્રવિભક્તિ-ચંદ્રગ્રહણ, સૂર્યાવરણ પ્રવિભક્તિસૂર્યગ્રહણ, આવરણાવરણ પ્રવિભક્તિ ચિત્ર નામના દિવ્ય અભિનયો કર્યા.૮ ६९ चंदत्थमणपविभत्तिं च सूरत्थमणपविभत्तिं च अत्थमणत्थमणपविभत्तिं णाम दिव्वं पट्टविहिं उवदसेति ।। ભાવાર્થ :- નવમું દિવ્ય નાટક બતાવતાં ચંદ્રાસ્ત અને સુર્યાસ્ત(તે સમયના દશ્યો) તથા અસ્તાનસ્તા (ઉદયાસ્ત) પ્રવિભક્તિ નામના દિવ્ય અભિનયો કર્યા હતા
७० चंदमंडलपविभत्तिं च सूरमंडलपविभत्तिं च णागमंडलपविभत्तिं च जक्खमंडल-पविभत्तिं च भूतमंडलपविभत्तिं च रक्खस-महोरग-गंधव्वमंडलपविभत्ति च मंडलमंडल- पविभत्तिं णामं दिव्वं णट्टविहिं उवदंसेंति । ભાવાર્થ - દસમું દિવ્ય નાટક બતાવતાં તેઓએ ચંદ્રમંડળ પ્રવિભક્તિ સૂર્યમંડળ, નાગમંડળ, યક્ષમંડળ, ભૂતમંડળ, રાક્ષસમંડળ, મહોરગમંડળ, ગંધર્વમંડળ અને મંડલમંડલ(સંયુક્તમંડલ) પ્રવિભક્તિ નામના દિવ્ય અભિનયો કર્યા.૧૦ના ७१ उसभललियविक्कंतं च सीहललियविक्कंतं च हयविलंबियं गयविलंबियं