________________
[ ૪૮ |
શ્રી શયપણેણીય સત્ર
मत्तहयविलसियं मत्तगयविलसियं मत्तहयविलंबियं मत्तगयविलंबियं दुयविलंबियं णामं दिव्वं णट्टविहं उवदर्सेति । ભાવાર્થ :- અગિયારમું દિવ્યનાટક બતાવતાં તેઓએ વૃષભ અને સિંહની લલિતગતિ, અશ્વ અને હાથીની વિલંબિત ગતિ, મત્ત અશ્વ અને મત્ત હાથીની વિલસિત ગતિ, મત્ત અશ્વ અને મત્ત હાથીની વિલંબિત ગતિ નામના(તે પ્રકારના દશ્યોના) અભિનયો કર્યા../૧૧il. ७२ सागरपविभत्तिं च णागरपविभत्तिं च सागर-णागर पविभत्तिं च णामं दिव्वं पट्टविहिं उवदंसेंति । ભાવાર્થ - બારમું દિવ્ય નાટક બતાવતાં તેઓએ સાગર પ્રવિભક્તિ (તે સંબંધી દશ્યો) નગર પ્રવિભક્તિ અને બંનેની સંયુક્ત પ્રવિભક્તિ નામના દિવ્ય અભિનયો કર્યા./૧રા |७३ णंदापविभत्तिं च चंपापविभत्तिं णंदा-चंपापविभत्तिं च णामं दिव्वं णट्टविहं उवदंसेंति। ભાવાર્થ :- તેરમું દિવ્ય નાટક બતાવતા નંદા પુષ્કરિણી પ્રવિભક્તિ અને ચંપકવૃક્ષ પ્રવિભક્તિ તથા ઉભય સંયુક્ત પ્રવિભક્તિ નામના દિવ્ય અભિનયો કર્યા../૧૩ ७४ मच्छंडापविभत्तिं च मगरंडापविभत्तिं च जारपविभत्तिं च मारपविभत्तिं च मच्छडा- मयरंडा-जारा-मारापविभत्तिं च णामं दिव्वं णट्टविहिं उवदंसेंति । ભાવાર્થ - ચૌદમું દિવ્ય નાટક બતાવતાં તેઓએ માછલીના ઈંડા, મગરના ઈંડા, જારમાર-જલચર પ્રાણી વિશેષ તથા સંયુક્ત પ્રવિભક્તિ નામના દિવ્ય અભિનયો કર્યા. I૧૪ો. ७५ 'क' त्ति ककारपविभत्तिं च,'ख' ति खकारपविभत्तिं च, 'ग' त्ति गकारपविभत्ति च'घ'त्ति घकारपविभत्तिं च, 'त्ति डकारपविभत्तिं च ककार-खका-गकारघकारङकारपविभत्तिं च णामं दिव्वं णट्टविहिं उवदंसेंति । एवं चकारवग्गो वि । टकारवग्गो વિા તરવરે વિા પરવળો વિશે ભાવાર્થ :- પંદરમું દિવ્ય નાટક બતાવતા તેઓએ “ક” અક્ષરના આકારે ગોઠવાઈને કકાર પ્રવિભક્તિ, ખ” અક્ષરના આકારે ગોઠવાઈને ખકાર પ્રવિભક્તિ, “ગ” અક્ષરના આકારે ગોઠવાઈને ગકાર પ્રવિભક્તિ, “ઘ” અક્ષરના આકારે ગોઠવાઈને ઘકાર પ્રવિભક્તિ, “ડ” અક્ષરના આકારે ગોઠવાઈને ડકાર પ્રવિભક્તિ તેમજ કકાર, ખકાર, ગકાર, ઘકાર, ડકારની સંયુકત રચના દ્વારા કકાર વર્ગ પ્રવિભક્તિ નામના અભિનયો કર્યા.૧પ
તે જ રીતે સોળમું નાટક બતાવતાં ચકાર વર્ગ–ચ, છ, જ, ઝ, ના આકારે ગોઠવાઈને અભિનયો કર્યા. સત્તરમું નાટક બતાવતાં ટકાર વર્ગ–ટ, ઠ, ડ, ઢ, ણ ના આકારે ગોઠવાઈને અભિનયો કર્યા. અઢારમું નાટક બતાવતાં તકાર વર્ગ–ત, થ, દ, ધ, ન ના આકારે ગોઠવાઈને અભિનયો કર્યા. ઓણગીસમું નાટક બતાવતાં પકાર વર્ગ-૫, ફ, બ, ભ, મ ના આકારે ગોઠવાઈને અભિનય કર્યા. II૧૬ થી ૧૯ો. ७६ असोयपल्लवपविभत्तिं च अंबपल्लवपविभत्ति जंबूपल्लवपविभत्ति