________________
પ્રથમ વિભાગ ઃ સૂર્યાભદેવ
। ४८
कोसंबपल्लव-पविभत्तिं च पल्लवपविभत्तिं च णामं दिव्व णट्टविहिं उवदर्सेति । ભાવાર્થ - વીસમું દિવ્ય નાટક બતાવતાં તેઓએ અશોક, આંબો, જાંબુ અને કોસંબના પલ્લવ-કૂંપળ (તસંબંધી દશ્યો) અને પલ્લવ પ્રવિભક્તિ નામના દિવ્ય અભિનયો કર્યા./૨oll ७७ पउमलयापविभत्तिं णागलयापविभत्तिं असोगलयापविभत्तिं चंपगलयापविभत्तिं चूयलयापविभत्तिं वणलयापविभत्तिं वासंतियलयापविभत्तिं अइमुत्तयलयापविभत्ति कुंदलया-पविभत्तिं सामलयापविभत्तिं च लयापविभत्तिं च णामं दिव्वं णट्टविहिं उवदर्सेति । ભાવાર્થ - એકવીસમું નાટક બતાવતાં તેઓએ પઘલતા પ્રવિભક્તિ, નાગલતા, ચંપકલતા, અશોકલતા, આમ્રલતા, વનલતા, વાસંતિલતા, અતિમુક્તક લતા, કુંદલતા, શ્યામલતા(વેલ) અને લતા પ્રવિભક્તિ નામના દિવ્ય અભિનયો કર્યા.રા. ७८ दुयणामं उवदर्सेति । विलंबियं णाम उवदंसेंति। दुयविलबियं णामं उवदर्सेति। अचिय, रिभियं, अचियरिभियं, आरभडं, भसोल, आरभडभसोल उवदर्सेति । ભાવાર્થ - ત્યારપછી અનુક્રમે રરમું દ્રુત નામનું, ૨૩મું વિલંબિત નામનું, ૨૪મું દ્રુતવિલંબિત નામનું, ૨૫મું અંચિત, ૨૬મુંરિભિત, ૨૭મું અંચિત રિભિત, ૨૮મું આરભટ, ર૯મું ભસોલ, ૩૦મું આરભટભટ્રોલ નામના દિવ્ય અભિનયો કર્યા.રર થી ૩૦ના. ७९ उप्पाय-णिवाय-परिणिवाय-पवत्तं, संकुचिय-पसारियं रियारियं भंत-संभंत णामं दिव्वं णट्टविहिं उवदंसेंति। भावार्थ:- उ१ ना234तावत तमोगे उत्पा-,निपात-नीये ५७, परिनिपात-aistusj, સંકુચિત-સંકોચાવું, પ્રસારિત–ફેલાવવું, રયારઈય, બ્રાંત, સંભ્રાંત નામના(તે-તે ક્રિયા કરવારૂપ) દિવ્ય અભિનયો કર્યા.૩૧૫ ८० तए णं ते बहवे देवकुमारा य देवकुमारीओ य समामेव समोसरणं करेंति जाव दिव्वे देवरमणे पवत्ते यावि होत्था ।
तए णं ते बहवे देवकुमारा य देवकुमारीओ य समणस्स भगवओ महावीरस्स पुव्वभवचरियणिबद्धंच चवणचरियणिबद्धंच, संहरणचरियणिबद्धंच, जम्मणचरियणिबद्धं च, अभिसेयचरियणिबद्धं च, बालभावचरियणिबद्धं च, जोव्वणचरियणिबद्धं च, कामभोगचरियणिबद्धं च, णिक्खमणचरियणिबद्धं च, तवचरणचरियणिबद्धं च, णाणुप्पाय चरियणिबद्धंच तित्थपवत्तणचरियणिबद्धंच, परिणिव्वाणचरियणिबद्धंच, चरिमचरियणिबद्ध च णाम दिव्वं णट्टविहिं उवदर्सेति । ભાવાર્થ:- નાવિધિઓનું પ્રદર્શન કર્યા પછી તે દેવકુમાર અને દેવકમારીઓ એક સાથે એક સ્થાન પર એકત્રિત થયા(પ્રગટ થયા) અને દિવ્ય દેવ રમત (સંગીત, વાદન, નૃત્ય રૂપ દેવકીડા)માં પ્રવૃત્ત થયાં.
ત્યાર પછી બત્રીસમું નાટક બતાવતાં તે બધાં દેવકુમારો તથા દેવકુમારીઓએ શ્રમણ ભગવાન