________________
પ્રથમ વિભાગ : સૂર્યાભદેવ
दुरुहित्ता पत्तेयं पत्तेयं पुव्वण्णत्थेहिं भद्दासणेहिं णिसीयंति ।
ભાવાર્થ :- ત્યાર પછી સૂર્યાભદેવના ચાર હજાર સામાનિક દેવો તે યાન-વિમાનની પ્રદક્ષિણા કરીને ઉત્તર દિશાના ત્રિસોપાન શ્રેણી(પગથિયાઓ) દ્વારા વિમાન ઉપર ચઢયા અને પોતાના માટે પહેલેથી જ સ્થાપિત કરેલા ભદ્રાસનો પર બેઠા. શેષ દેવ-દેવીઓ પણ યાન-વિમાનની પ્રદક્ષિણા કરતાં દક્ષિણ દિશાનાં પગથિયાઓ દ્વારા તે દિવ્ય યાન-વિમાન પર ચઢીને પોતા માટે પહેલેથી નિશ્ચિત થયેલા ભદ્રાસનો ઉપર બેઠા.
33
યાન-વિમાનમાં અષ્ટમંગલ આદિની ગોઠવણી :
४२ तए णं तस्स सूरियाभस्स देवस्स तं दिव्वं जाणविमाणं दुरूढस्स समाणस्स अट्ठमंगलगा पुरओ अहाणुपुव्वीए संपत्थिया, तं जहा- सोत्थिय सिरिवच्छ जावदप्पणा ।
तयाणंतरं च णं पुण्णकलसभिंगार दिव्वा य छत्तपडागा सचामरा दंसणरइयाआलोयदरिसणिज्जा वाउगुयविजयवेजयंतीपडागा ऊसिया गगणतलमणुलिहंती पुरओ अहाणुपुव्वीए संपत्थिया ।
तयाणंतरं च णं वेरुलियभिसंतविमलदंडं पलंबकोरंटमल्लदामोवसोभियं चंदमंडलणिभं समुस्सियं विमलमायवत्तं, पवरसीहासणं च मणिरयणभत्तिचित्तं सपायपीढं सपाउयाजोयसमाउत्तं बहुकिंकरामरपरिग्गहियं पुरतो अहाणुपुव्वीए संपत्थियं ।
तयाणंतरं च णं वइरामय- वट्ट-लट्ठ-संठिय-सुसिलिट्ठ-परिघट्ट-मट्ठ-सुपइट्ठिए विसिट्टे अणेगवरपंच-वण्ण-कुडभी- सहस्स परिमंडियाभिरामे वाउयविजय- वेजयंती पडागच्छत्तात्तिच्छत्तकलिए तुंगे गगणतलमणुलिहंतसिहरे जोयणसहस्समूसिए महइमहालए महिंदज्झए पुरओ अहाणुपुव्वीए संपत्थिए ।
तयाणंतरं च णं सुरूव-णेवत्थ- परिकच्छिया सुसज्जा सव्वालंकारभूसिया महया भङ-चडगर-पहकरेणं पंच अणीयाहिवईणो पुरओ अहाणुपुव्वीए संपत्थिया ।
तयाणंतरं च णं बहवे आभियोगिया देवा देवीओ य सएहिं-सएहिं रूवेहिं, सएहिं- सएहिं विसेसेहिं, सएहिं-सएहिं विहवेहिं सएहिं-सएहिं णेज्जोएहिं, सएहिं सए हिं वत्थेहिं पुरओ अहाणुपुव्वीए संपत्थिया ।
तयाणंतरं च णं सूरियाभविमाणवासिणो बहवे वेमाणिया देवा य देवीओ य सव्वड्ढीए जाव णाइयरवेणं सूरियाभं देवं पुरओ पासओ य मग्गओ य समणुगच्छति । ભાવાર્થ :- તે દિવ્ય યાન-વિમાન પર સૂર્યાભદેવ આદિ દેવ-દેવીઓ આરૂઢ થઈ ગયા ત્યારે તે યાનવિમાનમાં અનુક્રમે સહુથી આગળ સ્વસ્તિક, શ્રીવત્સ યાવત્ દર્પણ, આ આઠ મંગલો ગોઠવાયા અર્થાત્ તેને ધારણ કરનારા દેવો ત્યાં પોતાના નિયત સ્થાને સ્થિત થયા.
ત્યાર પછી પૂર્ણકળશ, ઝારી, દિવ્ય છત્ર, દિવ્ય ચામર, પતાકાઓ તથા અતિશય સુંદર ચામરયુક્ત તેમજ જોનારાઓને પ્રીતિજનક, પવનથી લહેરાતી, ઘણી ઊંચી, આકાશને સ્પર્શતી વિજય-વૈજયંતિ ધ્વજાને