________________
|
३२
શ્રી રાયપસણીય સૂત્ર
जवाकुसुम वणस्स वा, किंसुयवणस्स वा, पारियायवणस्स वा सव्वओ समंता संकुसुमियस्स; भवे एयारूवेसिया?णोइणटेसमटे । तस्सणं दिव्वस्स जाणविमाणस्स एत्तो इट्ठत्तराए चेव जाव वण्णेणं पण्णत्ते । गंधो य फासो य जहा मणीणं । ભાવાર્થ - તે દિવ્યયાન-વિમાનનો વર્ણ શું તત્કાલ ઉદિત હેમંત ઋતુના બાલસૂર્ય, રાત્રિમાં પ્રજ્વલિત ખદિર-ખેરના લાકડાંના અંગારા, ખીલેલા જપાકુસુમના વન, પલાશના વન, ચારે દિશા અને વિદિશાઓમાં સારી રીતે પુષ્પિત થયેલા પારિજાતના વન જેવો લાલ હતો?
તેનો વર્ણ તેવા પ્રકારનો ન હતો. તે યાન-વિમાન તો આ બધી ઉપમાઓથી પણ અધિક ઇષ્ટતર સરસ, મનોજ્ઞ અને અતિમનોહર રક્તવર્ણવાળું હતું. તે જ રીતે તેની ગંધ અને સ્પર્શ પણ પૂર્વકથિત મણિઓના વર્ણન સમાન સમજવા. ३९ तए णं से आभियोगिए देवे दिव्वं जाणविमाणं विउव्वइ, विउव्वित्ता जेणेव सूरियाभे देवे तेणेव उवागच्छइ, उवागच्छित्ता सूरियाभं देवं करयलपरिग्गहियं जाव पच्चप्पिणइ। ભાવાર્થ:- આ રીતે દિવ્ય યાન-વિમાનની રચના કર્યા પછી તે આભિયોગિક દેવોએ સુર્યાભદેવ પાસે આવીને બે હાથ જોડીને યાન-વિમાન તૈયાર થઈ ગયાની સૂચના આપી. यान-विभानमांवोनो मारोहए। म:४० तए णं से सूरियाभे देवे आभियोगस्स देवस्स अतिए एयमढे सोच्चा णिसम्म हट्टतुट्ठ जावहियए दिव्वं जिणिदाभिगमणजोग्गंउत्तरवेउव्वियरूवं विउव्वइ, विउव्वित्ता चउहि अग्गमहिसीहिं सपरिवाराहिं, दोहिं अणीएहिं,तं जहा- गंधव्वाणीएण य णट्टाणीएण य सद्धिं संपरिषुडे तं दिव्वं जाणविमाणं अणुपयाहिणी करेमाणे पुरथिमिल्लेणं तिसोपाणपडिरूवएणंदरुहइ दरहित्ता जेणेव सीहासणे तेणेव उवागच्छड.उवागच्छित्ता सीहासणवरगए पुरत्थाभिमुहे सण्णिसण्णे । ભાવાર્થ :- આભિયોગિક દેવ પાસેથી દિવ્ય યાનવિમાન નિર્માણ થઈ ગયાના સમાચાર સાંભળીને સૂર્યા ભદેવે હર્ષિત, સંતષ્ટિત થઈને પ્રસન્ન હૃદયે જિનેન્દ્ર ભગવાન પાસે જવા યોગ્ય પોતાના ઉત્તરક્રિય રૂપની વિદુર્વણા કરી અને સપરિવાર ચાર અગ્રમહિષીઓ સાથે તથા ગંધર્વ સેના અને નાટયસેના, આ બે પ્રકારની સેના સાથે દિવ્ય યાન-વિમાનની પ્રદક્ષિણા કરતાં પૂર્વદિશાવર્તી અતિ મનોહર ત્રિસોપાન શ્રેણી દ્વારા દિવ્ય યાન-વિમાન પર ચઢીને, જ્યાં સિંહાસન હતું ત્યાં આવ્યા, આવીને તે સિંહાસન ઉપર પૂર્વ તરફ મુખ રાખીને બેઠા. ४१ तए णं तस्स सूरियाभस्स देवस्स चत्तारि सामाणियसाहस्सीओ तं दिव्वं जाणविमाणं अणुपयाहिणीकरेमाणा उत्तरिल्लेणं तिसोवाणपडिरूवएणंदुरुहति दुरुहित्ता पत्तेयं पत्तेयं पुव्वणत्थेहिं भद्दासणेहिं णीसीयंति । अवसेसा देवा य देवीओ य तं दिव्वं जाणविमाणं अणुपयाहिणी करेमाणा दाहिणिल्लेणं तिसोवाणपडिरूवएणं दुरुहति,