________________
| २८
શ્રી શયપણીય સૂત્ર
|३१ तेसि णं मणीणं इमेयारूवे फासे पण्णत्ते- से जहाणामए आइणेइ वा, रूएइ वा बूरेइ वा णवणीएइ वा हंसगब्भतूलियाइ वा सिरीसकुसुमणिचयेइ वा बालकुमुदपत्तरासीइ वा भवे एयारूवे सिया ? णो इणढे समढे, तेणं मणी एत्तो इट्टतराए चेव जावफासेणं पण्णत्ता। भावार्थ:-ते मणिमोनो स्पर्श शुमान- भृगयर्भ, ३, २(वनस्पति विशेष), भा, सर्भ નામના રૂની ભરેલી તળાઈઓ, શિરીષપુષ્પોનો સમૂહ, નવજાત કમળપત્રોનાં ઢગલા જેવો કોમળ હતો?
તેનો સ્પર્શ તેવા પ્રકારનો ન હતો, તે મણિઓ તો તેનાથી પણ અધિક ઇષ્ટતર, સરસ, મનોહર અને મનોજ્ઞ સ્પર્શવાળા હતા.(આભિયોગિક દેવોએ આવા સુગંધિત મણિઓની વિદુર્વણા કરી તે ભૂમિમાં જડ્યા હતા.) यान-विमानतुं प्रेक्षागृह-मंडप:३२ तए णं से आभियोगिए देवे तस्स दिव्वस्स जाणविमाणस्स बहुमज्झदेसभागे, एत्थ णं महं पेच्छाघरमंडवं विउव्वइ-अणेगखंभसयसण्णिविटुं अब्भुग्गय-सुकयवरवेइयाकणग-तोरणवररइय-सालभंजियागं, सुसिलिट्ठ-विसिट्ठ-लट्ठ-संठियं, पसत्थवेरुलिय-विमलखंभं णाणामणिकणग-खचिय-उज्जलबहुसमसुविभत्तभूमिभाग, ईहामिय-उसभ-तुरग-पर-मगर-विहग-वालग-किंणर-रुरु-सरभ-चमरकुंजर-वणलय-पउमलय-भत्तिचित्तं, खंभुग्गय-वइरवेइया-परिगयाभिरामं विज्जाहरजमलजुयलजंतजुत्तं पिव अच्चीसहस्स-मालणीयं, रूवगसहस्स-कलियं भिसमाणं भिब्भिसमाणं चक्खुल्लोयणलेसं सुहफासं सस्सिरीयरूवं
कंचणमणिरयणथूभियागंणाणाविहपंचवण्ण घंटापडागपरिमंडियग्गसिहरं चवलं मरीइकवयं विणिम्मुयंत लाउल्लोइयमहियं, गोसीस-सरस-रत्तचंदण-दहरदिण्णपंचंगुलितलं, उवचियचंदणकलसं, चंदणघड-सुकय-तोरणपडिदुवारदेसभागं, आसत्तोसत्तविउल-वट्ट-वग्घारियमल्लदामकलावं पंचवण्णसरससुरभिमुक्कपुप्फपुंजोवयार-कलियं, कालागुरु-पवरकुंदुरुक्क-तुरुक्क-धूव-मघमघंतगंधुदुय धिवरगंधियं गंधवट्टिभूयं अच्छर-गण-संघ-संविकिण्णं दिव्वतुडिय-सहसंपणाइयं अच्छं जाव पडिरूवं ।
तस्स णं पिच्छाघरमंडवस्स अंतो बहुसमरमणिज्जभूमिभागं विउव्वइ जाव मणीणं फासो। तस्स णं पेच्छाघरमंडवस्स उल्लोयं विउव्वइ पउमलयभत्तिचित्तं अच्छं जाव पडिरूवं। ભાવાર્થ:- ત્યાર પછી આભિયોગિક દેવોએ તે દિવ્ય યાનવિમાનની બરાબર વચ્ચેના ભાગમાં એક વિશાળ પ્રેક્ષાગૃહ મંડપની રચના કરી. તે પ્રેક્ષાગૃહ મંડપ– અનેક થાંભલાઓ ઉપર સ્થિત હતો. તે ઊચી વેદિકાઓ, તોરણો અને સુંદર પૂતળીઓથી સુશોભિત હતો, તે મંડપ સુવ્યવસ્થિત, વિલક્ષણ, ઘાટીલા, વૈર્યમણિથી નિર્મિત અને નિર્મળ સ્તંભોથી શોભાયમાન હતો; તે મંડપના સમભૂમિભાગમાં વિવિધ મણિઓ જડી, તેને ચમકતો બનાવ્યો