________________
| १७
શ્રી શયપણેણીય સૂત્ર
जीयमेयं देवा ! किच्चमेयं देवा ! करणिज्जमेयं देवा ! आइण्णमेयं देवा! अब्भणुण्णायमेयं देवा! जंणं भवणवइ-वाणमंतर-जोइसिय-वेमाणिया देवा अरहते भगवंते वंदति णमंसंति, वंदित्ता णमंसित्ता तओ साइं साइं णामगोयाइं साहिति, तं पोराणमेयं देवा जाव अब्भणुण्णायमेयं देवा ! ભાવાર્થ- હે દેવો! આ પ્રમાણે સંબોધન કરતા શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ તે દેવોને આ પ્રમાણે કહ્યું- હે દેવો! આ વ્યવહાર પુરાતન છે અર્થાત્ દેવો દ્વારા આચરિત પ્રાચીન પદ્ધતિ છે; હે દેવો ! मात८५ छ-हेवोनो परंपरागत माया२ छ; हेवो! माइत्य३५छे-हेवोनुंतव्य छ हेवो! भावाने ४२वायोग्यछ, वो ! मामाया छ- (भूतावमा वामेतेनुं माय२९॥ ॐथु छ; હે દેવો! આ અનુજ્ઞાત છે– પૂર્વના સર્વદેવોને આ વાત સંમત છે કે ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિકદેવો અરિહંત ભગવાનને વંદન-નમસ્કાર કરે છે અને વંદન-નમસ્કાર કર્યા પછી ભગવાન સમક્ષ પોતપોતાના નામ-ગોત્રનું કથન કરે છે. આ નામ ગોત્રને પ્રગટ કરવાની પદ્ધતિ, તે દેવોની પુરાતન પદ્ધતિ છે યાવતું દેવોની સંમત થયેલી રીત છે. विवेयन:
પ્રસ્તુત સૂત્રોમાં મધ્યલોકમાં તીર્થંકર પરમાત્મા પાસે દેવોનું આગમન થાય તે સમયના તેમના જીત વ્યવહારનું કથન છે.
મહદ્ધિકદેવો તીર્થંકર પ્રભુના દર્શન કરવા આવે કે તેમના આગમનપૂર્વે તેમના આભિયોગિક દેવોક્ષેત્ર શુદ્ધિ માટે આવે, ત્યારે તે દેવો પ્રભુને વંદન-નમસ્કાર કરીને પોતાની ઓળખાણ આપે છે. દેવોનો આ પરંપરાગત વ્યવહાર છે. પ્રસ્તુત સૂત્રમાં સૂર્યાભદેવના આભિયોગિકદેવોએ તે જીતવ્યવહારનું પાલન કર્યુંઅને પ્રભુએ તેમના આગમનની પ્રશંસા કે અનુમોદનાન કરતાં દેવોનાતે કર્તવ્યનું ઉચ્ચારણ કર્યું છે. આભિયોગિક દેવો દ્વારા આજ્ઞા પાલન:११ तए णं ते आभिओगिया देवा समणेणं भगवया महावीरेणं एवं वुत्ता समाणा हट्ठ-तुट्ठा जाव हियया समणं भगवं महावीरं वदति णमसति, वंदित्ता णमंसित्ता उत्तरपुरस्थिमं दिसीभागं अवक्कमंति, अवक्कमित्ता वेउव्वियसमुग्घाएणं समोहण्णंति, समोहणित्ता जाव संवट्टयवाए विउव्वंति । से जहाणामए भइयदारए सिया तरुणे बलवं जुगवं जुवाणे अप्पायंके थिर संघयणे थिरग्गहत्थे दढपाणि- पायपिटुत्तरोरुपरिणए, घण-णिचिय- वट्टवलिय-खंधे, चम्मेढगदुघण-मुट्ठिय- समाहयणिचियगत्ते उरस्स बलसमण्णागए, तलजमलजुयल-फलिहनिभबाहू लघण-पवण-जइण-पमद्दणसमत्थे छेए दक्खे पट्टे कुसले मेधावी णिउण- सिप्पोवगए एग महं सलागाहत्थगंवा दंडसंपुच्छणि वा वेणुसलाइयं वा गहाय रायंगणं वा रायंतेउरं वा आरामं वा उज्जाणं वा देवकुलं वा सभंवा पवं वा अतुरियं अचवलं असंभतं णिरंतरं सुणिउणं सव्वओ समंता संपमज्जेज्जा, एवामेव तेवि सूरियाभस्स देवस्स आभिओगिया देवा संवट्टयवाए विउव्वंति, विउव्वित्ता