________________
| બીજો વિભાગઃ પ્રદેશી રાજા
| १७१
तिव्वा दुक्खा दुग्गा दुरहियासा पित्तजरपरिगयसरीरे दाहवक्कंतिए यावि विहरइ । ભાવાર્થ - ત્યાર પછી એક દિવસે લાગ જોઈને સૂર્યકતા રાણીએ પ્રદેશ રાજાના અશન, પાન આદિ ભોજનને પહેરવાના વસ્ત્રોને, સૂંઘવા યોગ્ય સુગંધિત વસ્તુને પુષ્પમાળાને અને આભૂષણોને વિષયુક્ત કરી દીધા.
ત્યાર પછી પ્રદેશી રાજા સ્નાન યાવત ભોજન કરવા માટે સુખપૂર્વક શ્રેષ્ઠ આસન પર બેઠા ત્યારે તેણીએ વિષમિશ્રિત ઘાતક ભોજન પીરસ્યું અને વિષમય વસ્તુ, અત્તર-ફૂલ, માળા વગેરે સામગ્રી ત્યાં २॥णी ती, ते तेने आपी.
તે વિષયુક્ત ભોજન કરતાં જ પ્રદેશ રાજાના શરીરમાં ઉજ્જવલ- સુખનું નામનિશાન ન રહે तेवी ६:५६, विस-आमा शरीरमा व्याप्त, प्रद-तीव्र, श-शरी२नसांधेसांधा तो नापती,
टु-अप्रीति , ५२५-३९, निष्ठु२-भटावी अशध्य, रौद्र, तीक्षा, दुर्ग-हुःसाध्य वहन उत्पन्न થઈ ગઈ. શરીરમાં પિતજ્વર વ્યાપ્ત થતાં આખા શરીરમાં બળતરા થવા લાગી. સમતાભાવ અને અનશન આરાધના:११६ तए णं से पएसी राया सूरियकताए देवीए अत्ताणं संपलद्धं जाणित्ता सूरियकताए देवीए मणसा वि अप्पदस्समाणे जेणेव
सहसाला तेणेव उवागच्छइ, पोसहसाल पमज्जड. उच्चारपासवणभूमि पडिलेहेइ, दब्भसंथारगं संथरेइ, दब्भसंथारगं दुरुहइ, पुरत्थाभिमुहे संपलियंकणिसण्णे करयल-परिग्गहियं सिरसावत्तं मत्थए अंजलि कटु एवं वयासीભાવાર્થ :- શરીરમાં વેદના ઉત્પન્ન થતાં જ પ્રદેશ રાજા, સૂર્યકતા રાણીના કાવતરાને જાણી ગયા, છતાં પણ સૂર્યકતા રાણી પ્રત્યે મનથી પણ દ્વેષ ન કરતાં, પોતાની પૌષધશાળામાં જઈને તેમણે પૌષધ શાળાનું પ્રમાર્જન કર્યું; પરઠવાની ભૂમિનું પ્રતિલેખન કર્યું, દર્ભનું આસન પાથર્યું. દર્ભાસન ઉપર તેઓ પૂર્વાભિમુખ પર્યકાસને બેસીને બંને હાથ જોડી, આવર્તનપૂર્વક મસ્તક ઉપર અંજલિ કરીને, આ પ્રમાણે બોલ્યા११७ णमोत्थुणं अरहताणं भगवंताणं जावसंपत्ताणं । णमोत्थुणं केसिस्स कुमारसमणस्स मम धम्मोवदेसगस्स धम्मायरियस्स, वंदामि णं भगवंतं तत्थ गयं इह गए, पासउ मे भगवं तत्थ गए इह गयं ति कटु वंदइ णमंसइ । पुट्वि पिणं मए केसिस्स कुमारसमणस्स अंतिए थूलपाणाइवाए पच्चक्खाए जावपरिग्गहे पच्चक्खाए, तंइयाणि पिणं तस्सेव भगवओ अंतिए सव्वं पाणाइवायं पच्चक्खामि जावपरिग्गहं पच्चक्खामि, सव्वं कोहं जाव मिच्छादसणसल्लं, अकरणिज्जं जोगं पच्चक्खामि, सव्वं असणं जाव चउव्विहं पि आहारं जावज्जीवाए पच्चक्खामि ।
जं पि य मे सरीरं इ8 जाव फुसंतु त्ति एवं पि य णं चरिमेहिं ऊसासणिस्सासेहि वोसिरामि त्ति कटु आलोइयपडिक्कते समाहिपत्ते कालमासे कालं किच्चा सोहम्मे कप्पे सूरियाभे विमाणे उववायसभाए देवसयणिज्जसि जाव सूरियाभ देवत्ताए उववण्णे । ભાવાર્થ :- સિદ્ધગતિને પ્રાપ્ત સિદ્ધ ભગવંતોને નમસ્કાર હો. મારા ધર્માચાર્ય અને ધર્મોપદેશક કેશીકુમાર શ્રમણને નમસ્કાર હો. અહીં રહેલો હું, ત્યાં બિરાજમાન ભગવાન કેશીકુમાર શ્રમણને વંદન