________________
| બીજે વિભાગઃ પ્રદેશી રાજા
| १४३ ।
શીઘ્ર આવવા ઇચ્છે છે પણ મનુષ્ય લોકની અપવિત્રતાને કારણે આવી શકતા નથી. દેવોના મનુષ્યલોકમાં ન આવવાના ચાર કારણ:
६२ चऊहिं ठाणेहि पएसी ! अहुणोववण्णए देवे देवलोएसु इच्छेज्जा माणुसं लोगं हव्वमागच्छित्तए, णो चेव णं संचाएइ हव्वमागच्छित्तए ।
अहुणोववण्णे देवे देवलोएसु दिव्वेहिं कामभोगेहिं मुच्छिए गिद्धे गढिए अज्झोववण्णे, से णं माणुसे भोगे णो आढाइ, णो परिजाणाइ । से णं इच्छेज्ज माणुसं लोग हव्वमागच्छित्तए णो चेव णं संचाएइ हव्वमागच्छित्तए ।१।
अहुणोववण्णए देवे देवलोएसु दिव्वेहिं कामभोगेहिं मुच्छिए, गिद्धे, गढिए, अज्झोववण्णे, तस्स णं माणुस्से पेम्मे वोच्छिण्णए भवइ, दिव्वे पेम्मे संकते भवइ, से णं इच्छेज्जा माणुसंलोग हव्व मागच्छित्तए णो चेव णं संचाएइ हव्वमागच्छित्तए ।२।
अहुणोववण्णे देवे दिव्वेहिं कामभोगेहिं मुच्छिए गिद्धे गढिए अज्झोववण्णे, तस्स णं एवं भवइ-इयाणिं गच्छं, मुहुत्तं गच्छं, जाव इह अप्पाउया णरा कालधम्मुणा संजुत्ता भवंति, से णं इच्छेज्जा माणुस्संलोगं हव्वमागच्छित्तए णो चेवं संचाएइ हव्वमागच्छित्तए ।३।
अहुणोववण्णे देवे देवलोएसु दिव्वेहिं कामभोगेहिं मुच्छिए गिद्धे गढिए अज्जोववण्णे, तस्स माणुस्सए उराले दुग्गंधे पडिकूले पडिलोमे भवइ, उड्टुं पि य णं चत्तारि पंच जोयणसए असुभे माणुस्सए गंधे अभिसमागच्छइ, सेणं इच्छेज्जा माणुसं लोग हव्वमा गच्छित्तए णो चेव णं संचाएइ हव्वमागच्छित्तए ।४।
इच्चेएहिं ठाणेहिं पएसी ! अहुणोववण्णे देवे देवलोएसु इच्छेज्जा माणुसं लोगं हव्वमागच्छित्तए, णो चेव णं संचाएइ हव्वमागच्छित्तए । तं सद्दहाहि णं तुम पएसि! जहा- अण्णो जीवो अण्णं सरीरं, णो तं जीवो तं सरीरं । ભાવાર્થ :- દેવલોકમાં તત્કાલ ઉત્પન્ન થયેલા દેવ શીધ્ર મનુષ્ય લોકમાં આવવા ઇચ્છે છે પણ ચાર કારણોથી આવી શકતા નથી, તે આ પ્રમાણે છે(૧) દેવલોકમાં તત્કાલ ઉત્પન્ન થયેલા દેવ, દિવ્ય કામભોગમાં મૂચ્છિત, વૃદ્ધ, ગ્રથિત–બદ્ધ અને આસક્ત બની જાય છે. તેથી તે માનવીય કામભોગનો આદર કરતા નથી, તેને સારા માનતા નથી, તેમાં પ્રયોજન રાખતા નથી, તેનો નિર્ણય કરતા નથી, તે માટેનો સંકલ્પ કરતા નથી, તેથી તે મનુષ્યલોકમાં આવવાની ઇચ્છા કરવા છતાં આવી શકતાં નથી. (૨) દેવલોકમાં તત્કાલ ઉત્પન્ન થયેલા દેવ દિવ્ય કામભોગોમાં મૂચ્છિત, વૃદ્ધ, બદ્ધ અને આસક્ત બની જાય છે, તેનો મનુષ્ય સંબંધી પ્રેમ નષ્ટ થઈ જાય છે. તે પ્રેમ દિવ્ય(દેવલોક સંબંધિત) પ્રેમમાં પરિવર્તિત થઈ જાય છે, તેથી તે મનુષ્યલોકમાં આવવાની ઇચ્છા કરવા છતાં આવી શકતા નથી.