________________
| ८२
શ્રી શયપણેણીય સૂત્ર
रिट्ठामईओ रोमराईओ, तवणिज्जमया चुचुया, तवणिज्जमया सिरिवच्छा सिलप्पवालमया ओट्ठा, फालियामया दता, तवणिज्जमईओ जीहाओ, तवणिज्जमया तालुया, कणगामईओ णासिगाओ अंतोलोहियक्खपडिसेगाओ, अंकामयाणि अच्छीणि अंतोलोहियक्ख पडिसेगाणि रिट्ठामईओ ताराओ रिटामयाणि अच्छिपत्ताणि, रिट्ठामईओ भमुहाओ, कणगामया कवोला, कणगामया सवणा, कणगामईओ णिडालपट्टियाओ, वइरामईओ सीसघडीओ, तवणिज्जमईओ केसंतकेसभूमिओ, रिट्ठामया उवरिमुद्धया।
तासि णं जिणपडिमाणं पिटुओ पत्तेयं पत्तेयं छत्तधारगपडिमाओ पण्णत्ताओ। ताओ णं छत्तधारगपडिमाओ हिम रयय कुंदेंदुप्पगासाई, सकोरंट-मल्लदामधवलाई आयवत्ताई सलील धारेमाणीओ धारेमाणीओ चिट्ठति ।
तासि ण जिणपडिमाणं उभओ पासे पत्तेयं पत्तेयं चामरधारग पडिमाओ पण्णत्ताओ । ताओ णं चामर धारग पडिमाओ चंदप्पहवइरवेरुलिय-णाणामणिरयण-खचियचित्तदंडाओ सुहमरयय दीहवालाओ संखककुंद-दगरय अमयमहिय फेणपुंज सण्णिकासाओ धवलाओ चामराओ सलीलं धारेमाणीओ चिट्ठति।
तासि णं जिणपडिमाणं पुरओ दो-दो णागपडिमाओ जक्खपडिमाओ, भूयपडिमाओ, कुंडधारपडिमाओ सव्वरयणामईओ अच्छाओ जाव चिट्ठति ।।
. तासि णं जिणपडिमाणं पुरओ अट्ठसयं घंटाणं, अट्ठसयं चंदणकलसाणं, अट्ठसयं भिंगाराणं एवं आयंसाणं, थालाणं, पाईणं, सुपइट्ठाण, मणोगुलियाणं वायकरगाणं, चित्तगराणं रयणकरंडगाणं, हयकंठाणं जाव अंजणसमुग्गाणं अट्ठसय झयाण, अट्ठसयं धूवकडुच्छुयाण सण्णिक्खित्त चिट्ठति । तस्स णं सिद्धायतणस्स उवरिं अट्ठमंगलया झया छत्ताइच्छत्ता वण्णओ ।]
(તે સિદ્ધાયતનની બરોબર મધ્યમાં સોળ યોજન લાંબી-પહોળી અને આઠ યોજન જાડી એક વિશાળ મણિપીઠિકા(ઓટલો) છે. તે મણિપીઠિકા ઉપર સોળ યોજન લાંબ-પહોળું અને સાધિક સોળ યોજન ઊંચું, સંપૂર્ણપણે મણિમય યાવતું મનોહર દેવચ્છેદક(આસન વિશેષ) છે. તેના ઉપર જિનની અવગાહના(ઊંચાઈ) જેટલી અવગાહનાવાળી ૧૦૮ જિનપ્રતિમાઓ સ્થાપિત છે.
તે જિનપ્રતિમાઓનું વર્ણન આ પ્રમાણે છે- તે પ્રતિમાઓની હથેળીઓ અને પગના તળિયાં તપનીય(લાલીમાયુક્ત) સુવર્ણના છે; નખ લોહિતાક્ષરત્ન જડેલ અંકે રત્નમય છે; જાંઘ, ઘૂંટણ, પિંડી અને દેહલતા-શરીર કનકમય છે; નાભિ તપનીય સુવર્ણમય; રોમરાઈ રિષ્ટ રત્નમય; ચુક(સ્તનની 31231) अने श्रीवत्स(वक्षःस्थल ५२नु थित) तपनीय सुवाभियछ; डोह प्रवासमय(en) छेतपति સ્ફટિકમય; જીભ અને તાળવું તપનીય સુવર્ણમય છે; નાસિકા લોહિતાક્ષરત્ન જડેલા સુવર્ણમય છે; આંખ લોહિતાક્ષ રત્ન જડેલ અંકરત્નમય; કીકી, પાંપણ અને ભ્રમર(ને) રિષ્ઠરત્નમય; ગાલ, કાન અને કપાળ કનકમય છે; શીર્ષઘટિકા(ખોપરી) વજરત્નમય; કશાંત અર્થાત્ કેશનો મૂળભાગ(વાળ ઊગે છે તે ત્વચા) તપનીય સુવર્ણમય અને કેશ રિષ્ટ રત્નમય છે.
તે પ્રત્યેક જિન પ્રતિમાઓની પાછળ એક-એક છત્રધારી પ્રતિમા છે. હિમ, ચાંદી, કુંદપુષ્પ અને ચંદ્ર જેવી પ્રભાવાળા, કોરંટ પુષ્પની માળાઓથી યુક્ત, શ્વેત છત્રોને હાથમાં ધારણ કરી, લીલાપૂર્વક તે છત્રધારી પ્રતિમાઓ ઊભી છે.