________________
પ્રથમ વિભાગ : સૂર્યાભદેવ
તે મણિપીઠિકા ઉપર સાઠ યોજન ઊંચો અર્ધગાઉ ઊંડો અને અર્ધગાઉ પહોળો એક વિશાળ ક્ષુલ્લક માહેન્દ્ર ધ્વજ લહેરાઈ રહ્યો છે. તે ધ્વજ વજ્રમય ગોળ, લીસા, કમનીય, મુલાયમ, ચકચકતા દંડ ઉપર સુપ્રતિષ્ઠિત યાવત્ અત્યંત મનોહર છે. તે ક્ષુલ્લક માહેન્દ્ર ધ્વજની ઉપર અષ્ટ મંગલ, અન્ય ધ્વજા તે તથા છત્રાતિછત્ર સુશોભિત લાગે છે.
८१
१६० तस्स णं खुड्डागमहिंदज्झयस्स पच्चत्थिमेणं, एत्थं णं सूरियाभस्स देवस्स महं एगे चोप्पाले णाम पहरणकोसे पण्णत्ते- सव्ववइरामए अच्छे जाव पडिरूवे । तत्थ णं सूरियाभस्स देवस्स फलिहरयण-खग्ग-गया- धणुप्पमुहा बहवे पहरणरयणा संणिक्खित्ता चिट्ठति-उज्जला, णिसिया, सुतिक्खधारा जाव पडिरूवा । सभाए णं सुहम्माए उवरिं अट्ठट्ठमंगलगा झया छत्ताइछत्ता ।
भावार्थ :- તે નાના માહેન્દ્ર ધ્વજના પશ્ચિમ દિગ્બાગમાં સૂર્યાભદેવનો ‘ચોપ્પાળ’ નામનો એક મોટો પ્રહરણકોશ-શસ્ત્ર ભંડાર છે. તે સર્વ રત્નમય છે તથા રમણીય છે. તે શસ્ત્ર ભંડારમાં રત્નની તલવારો, ગદાઓ, ધનુષ્ય-બાણો વગેરે અસ્ત્ર-શસ્ત્રો સંગૃહિત છે. સુરક્ષિત રાખવામાં આવેલા સૂર્યાભદેવના આ અસ્ત્ર-શસ્ત્રો ઉજ્જવળ, પાણીદાર, ધારદાર, ચમકીલા અને વિશેષ તેજવાળા છે. સુધર્મા સભાનો ઉપરીભાગ અષ્ટ મંગલ, ધ્વજા, છત્રાતિછત્રથી સુશોભિત છે.
सिद्धायतन :
|१६१ सभाए णं सुहम्माए उत्तरपुरत्थिमेणं एत्थ णं महेगे सिद्धायतणे पण्णत्ते एगं जोयणसयं आयामेणं पण्णासं जोयणाइं विक्खंभेणं, बावत्तरिं जोयणाई उड्डुं उच्चत्तेणं, सभागमएणं जाव गोमाणसियाओ, भूमिभागा, उल्लोया तहेव ।
भावार्थ:- તે સુધર્મા સભાના ઈશાન કોણમાં સો યોજન લાંબુ, પચાસ યોજન પહોળું, બોંતેર યોજન ઊંચું એવું એક સિદ્ધાયતન છે. આ સિદ્ધાયતનની સંપૂર્ણ શોભા સુધર્મા સભા જેવી જ સમજવી. તે સિદ્ધાયતનની ગોમાનસિકાઓ, તેનો ભૂમિભાગ તથા ચંદરવા આદિનું વર્ણન સુધર્મસભાની સમાન જ છે અર્થાત્ સુધર્માસભાની જેમજ પૂર્વ, દક્ષિણ, ઉત્તર ત્રણ દિશામાં ત્રણ દ્વાર, પ્રત્યેક દ્વારની આગળ ક્રમશઃ भुजमंडप, प्रेक्षागृहमंडप, यैत्यस्तूप, यैत्यवृक्ष, भाहेन्द्रध्व४, नंहापुष्ड रिली, मनोगुसिङायो भने ગોમાનસિકાઓ છે.
[तस्स णं सिद्धायतणस्स बहुमज्झदेसभाए एत्थ णं महेगा मणिपेढिया पण्णत्ता - सोलस जोयणाइं आयामविक्खंभेणं अट्ठ जोयणाइं बाहल्लेणं । तीसे णं मणिपेढियाए उवरिं एत्थ महेगे देवच्छंदए पण्णत्ते- सोलस जोयणाई आयामविक्खभेणं, साइरेगाई सोलस जोयणाई उड्ड उच्चत्तेणं, सव्वरयणामए जाव पडिरूवे । एत्थ णं अट्ठसयं जिणपडिमाणं जिणुस्सेहप्पमाणमित्ताणं सण्णिक्खित्तं संचिट्ठइ ।
तासि णं जिणपडिमाणं इमेयारूवे वण्णावासे पण्णत्ते, तं जहा- तवणिज्जमया हत्थतलपायतला, अंकामयाई णक्खाइं अंतोलोहियक्खपडिसेगाई कणगामईओ जंघाओ, कणगामया जाणू, कणगामया उरू, कणगामईओ गायलट्ठीओ, तवणिज्जमयाओ णाभीओ,