________________
પ્રથમ વિભાગઃ સૂર્યાભદેવ
|
७३
१४० से णं मूलपासायव.सगे अण्णे हिं चउहिं पासायव.सएहिं तदद्धच्चत्तप्पमाणमेत्तेहिं सव्वओ समंता संपरिखित्ते । ते णं पासायवडेंसगा अड्डाइज्जाई जोयणसयाई उड्डे उच्चत्तेणं पणवीसं जोयणसयं विक्खंभेणं, वण्णओ- भूमिभागो, उल्लोओ, सीहासणं सपरिवार भाणियव्वं । अट्ठट्ठमंगलगा, झया, छत्ताइछत्ता ।
ते णं पासायवडेंसया अण्णेहिं चउहि पासायवर्डसएहिं तदद्धच्चत्तप्पमाणमेत्तेहि सव्वओ समंता संपरिखित्ता । ते णं पासायवर्डसया पणवीसंजोयणसयं उड्डु उच्चत्तेणं, बावट्टि जोयणाई अद्धजोयणं च विक्खंभेणं, वण्णओ-भूमिभागो, उल्लोओ, अट्ठट्ठमगलगा, झया, छत्ताइछत्ता ।
तेणं पासायवडेंसया अण्णेहिं चउहिं पासायवर्डसएहिं तदद्धच्चत्तप्पमाणमेत्तेहिं सव्वओ समता संपरिखित्ता । ते ण पासायवडेंसया बावाट्टि जोयणाई अद्ध जोयण च उड्डे उच्चत्तेणं, एक्कतीसं जोयणाई कोसं च विक्खंभेणं, वण्णओ- भूमिभागो, उल्लोओ, अट्ठट्ठमंगलगा, झया, छत्ताइछत्ता ।
तेणं पासायवडेंसगा अण्णेहिं चउहिं पासायवडेंसएहिं तदधुच्चत्तपमाणमेत्तेहिं सव्वओ समंता संपरिक्खित्ता । ते णं पासायवडेंसगा एक्कतीसं जोयणाई कोसं च उड्डे उच्चत्तेणं, पण्णरस जोयणाई अड्डाइज्जे कोसं च विक्खंभेणं, वण्णओ- भूमिभागो उल्लोओ, अट्ठट्ठ मंगलगा, झया, छत्ताइछत्ता । ભાવાર્થ :- પ્રધાન પ્રાસાદાવતેસક, ચારે દિશાઓમાં પોતાનાથી અડધી ઊંચાઈવાળા બીજા ચાર પ્રાસાદાવાંસકોથી પરિવેષ્ટિત છે અર્થાત તેની ચારે દિશાઓમાં એક-એક એમ ચાર પ્રાસાદ છે. આ ચારે ય પ્રાસાદવવંસકો અઢીસો યોજન ઊંચા અને સવાસો યોજન પહોળા છે. તેના ભૂમિભાગ, ચંદરવા, આઠ-આઠ મંગલ, ધ્વજાઓ અને છત્ર સંબંધી વર્ણન પૂર્વવત્ જાણવું.
આ ચારે ય પ્રાસાદાવાંસકો પણ ચારે દિશાઓમાં પોતાનાથી અડધી ઊંચાઈવાળા અન્ય ચાર પ્રાસાદાવતેસકોથી ઘેરાયેલા છે. આ ચારે ય પ્રાસદાવતેસકો એકસો પચ્ચીસ યોજન ઊંચા અને સાડા બાસઠ યોજન પહોળા છે. તેના ભૂમિભાગ, ચંદરવો, આઠ-આઠ મંગલ, ધ્વજાઓ અને છત્ર સંબંધી વર્ણન પૂર્વવત્ જાણવું.
આ પ્રાસાદાવતેસકો પણ ચારે દિશાઓમાં પોતાનાથી અડધી ઊંચાઈવાળા અન્ય ચાર પ્રાસાદવાંસકોથી પરિવેષ્ટિત છે. આ ચારે ય પ્રાસાદવવંસકો સાડા બાસઠ યોજન ઊંચા, એકત્રીશ યોજના અને એક ગાઉ પહોળા છે. તેના ભૂમિભાગ, ચંદરવો, આઠ-આઠ મંગલ, ધ્વજાઓ અને છત્ર સંબંધી વર્ણન પૂર્વવત્ જાણવું.
આ પ્રાસાદાવતેસકો પણ ચારે દિશાઓમાં પોતાનાથી અડધી ઊંચાઈવાળા અન્ય ચાર પ્રાસાદવવંસકોથી પરિવેષ્ટિત છે. આ ચારે ય પ્રાસાદાવતેસકો એકત્રીસ યોજના અને એક કોસ ઊંચા અને પંદર યોજન અઢી ગાઉ પહોળા છે. તેના ભૂમિભાગ, ચંદરવો, આઠ-આઠ મંગલ, ધ્વજાઓ અને છત્ર સંબંધી વર્ણન પૂર્વવતુ જાણવું. विमाननी सुधासमा :१४१ तस्स णं मूलपासायवयस्स उत्तरपुरस्थिमेणं, एत्थ णं सभा सुहम्मा पण्णत्ता