________________
| ५४ ।
શ્રી શયપણીય સૂત્ર
તે કાંગરાઓ રત્નોથી બનેલા નિર્મળ યાવત્ ઘણાં રમણીય છે. સૂર્યાભવિમાનના દરવાજા - ९१ सुरियाभस्स णं विमाणस्स एगमेगाए बाहाए दारसहस्सं दारसहस्सं भवतीति मक्खाय। तेणं दारा पंच जोयणसयाई उठं उच्चत्तेणं अड्डाइज्जाइंजोयणसयाई विक्खंभेणं तावइयं चेव पवेसेणं, सेयावर-कणग-थूभियागा ईहामिय-उसभतुरग-णस्मगर-विहगवालग-किण्ण-रुरुसरभचम-कुंजस्वणलयपउमलयभत्तिचित्ताखंभुग्गयवरवइरवेइयापरिगयाभिरामा, विज्जाहस्जमलजुयलजंतजुत्ता विव, अच्चीसहस्समालणीयारूवगसहस्स कलिया, भिसमाणा भिब्भिसमाणा, चक्खुल्लोयणलेसा, सुहफासा सस्सिरीयरूवा ।
वण्णो दाराणं तेसिं होइ, तं जहा- वइरामया णिम्मा, रिट्ठामया पइट्ठाणा, वेरुलियमया खंभा, जायरूवोवचिय-पवरपंचवण्ण-मणिरयण-कोट्टिमतला, हंसगब्भमया एलुया, गोमेज्जमया इंदकीला, लोहियक्खमईओ दारचेडाओ, जोईरसमया उत्तरंगा, लोहियक्खमईओ सूईओ, वयरामया संधी, णाणामणिमया समुग्गया, वयरामया अग्गलाअग्गलपासया, रययामयाओ आवत्तण-पेढियाओ अंकुत्तरपासगा, णिरंतरियघणकवाडा भित्तीसुचेव भित्तिगुलिया छपण्णा तिण्णि होति,गोमाणसिया तत्तिया,णाणामणिरयणवालरूवग-लीलट्टियसाल-भंजियागा, वयरामया कूडा, रययामया उस्सेहा, सव्वतवणिज्जमया उल्लोया,णाणामणिरयण-जालपंजर-मणिवंसगा,लोहियक्ख पडिवंसगा, रययभोमा, अंकामया पक्खा-पक्खबाहाओ, जोईरसामया वंसा-वंसकवेल्लुयाओ, रययामईओ पट्टियाओ, जायरूवमईओ ओहाडणीओ, वइरामईओ उवरिपुंछणीओ, सव्वसेयरययामये छायणे, अंकमय-कणग-कड-तवणिज्जथूभियागा, सेया संखतलविमलणिम्मल-दधिघण-गोखीस्फेण-रययणिगस्प्पगासा तिलगारयणद्धचंदचित्ता णाणामणि-दामालंकिया, अंतो बहिं च सण्हा तवणिज्जवालुया पत्थडा सुहफासा सस्सिरीयरूवा, पासाईया दरिसणिज्जा अभिरूवा पडिरूवा ।। ભાવાર્થ:- સૂર્યાભદેવના તે વિમાનની એક-એક બાજુએ અર્થાત્ પૂર્વ-પશ્ચિમ, ઉત્તર-દક્ષિણ, આ ચારે ય બાજુએ હજારહજાર દરવાજા છે.(આ રીતે આ દેવવિમાનમાં કુલ મળીને ૪000 દરવાજા છે.) તે દરવાજા પાંચસો(૫૦૦) યોજન ઊંચા અને અઢીસો(૨૫૦) યોજન પહોળા છે, તેમજ જવા-આવવાના માર્ગ પણ ૨૫0 યોજન પહોળા છે. તે દરવાજાઓ શ્વેત છે, તેના શિખરો સોનાના છે; તે શિખરો ઈહામૃગ, पण, अश्व, मनुष्य, भा२, पक्षी, सर्प, जिन२, २२-स्तुरीमृग, अष्टा५६, यमरी ॥य, डाथी, वनसता, પદ્મલતા આદિ ચિત્રોથી ચિત્રિત છે; સ્તંભગત વજરત્નમયી વેદિકાઓથી તે મનોહર દેખાય છે; યંત્ર સંચાલિત સમશ્રેણીમાં સ્થિત વિદ્યાધર યુગલોના પૂતળાઓ ફરતા દેખાય છે; રત્નોના હજારો કિરણોથી તે સૂર્યની જેમ ઝગારા મારે છે; હજારો રૂપકો-ચિત્રોથી તે ઉપશોભિત છે; દેદીપ્યમાન–અતિ દેદીપ્યમાન હોવાથી ઉડીને આંખે વળગે તેવા છે; અનુકૂળ સ્પર્શ અને મનોહર રૂપથી સુશોભિત છે.
તે દ્વારનું વર્ણન આ પ્રમાણે છે– તે દ્વારનો નમભાગ– આત્યંતર આધાર યુક્ત પૃથ્વીતલ વજમય, મૂળ