________________
| ४४ ।
શ્રી વિપાક સૂત્ર
परिक्खित्ते जेणेव कामज्झयाए गणियाए गिहे तेणेव उवागच्छइ, उवागच्छित्ता तत्थ णं उज्झियए दारए कामज्झयाए गणियाए सद्धिं उरालाइ माणुस्सगाई भोग भोगाइं भुंजमाणं, पासइ, पासित्ता, आसुरत्ते रुटे, कुविए चंडिक्किए मिसिमिसेमाणे तिवलियभिउडि णिडाले साहटु उज्झियगं दारगं पुरिसेहिं गिण्हावेइ, गेण्हावित्ता अट्ठि-मुट्ठि-जाणु-कोप्पर-पहार-संभग्ग-महियगत्तं करेइ, करेत्ता अवओडयबंधणं करेइ, करेत्ता एएणं विहाणेणं वज्झं आणवेइ ।
एवं खलु गोयमा ! उज्झियए दारए पुरापोराणाणं कम्माणं जाव पच्चणुभवमाणे विहरइ ।
ભાવાર્થ :- સંયોગવશાત્ તે સમયે મિત્ર રાજા સ્નાન કરીને યાવતું સંપૂર્ણ અલંકારોથી વિભૂષિત થઈને મનુષ્યોથી ઘેરાઈને તે કામધ્વજા વેશ્યાના ભવનમાં આવી પહોંચ્યા. ત્યાં તેણે કામધ્વજા વેશ્યા સાથે મનુષ્ય સંબંધી વિષયભોગોનો ઉપભોગ કરતાં ઉક્ઝિતક કુમારને જોયો. જોતાં જ તે ક્રોધથી લાલપીળો થઈ ગયો અને કપાળમાં ત્રણ રેખાઓવાળી ભ્રકુટિ ચઢાવીને પોતાના અનુચર પુરુષો દ્વારા ઉજિઝતક કુમારને પકડાવી લીધો. પછી લાકડી, મુક્કા, ઢીંચણ કે પાથી અને કોણીના પ્રહારોથી તેના શરીરને ભાંગી નાખ્યું, ચૂરેચૂરા કરી નાખ્યાં, તેના હાડકાં ખોખરાં કરી નાખ્યાં અને તેને અવકોટક બંધનથી બાંધી દીધો એટલે તેના બંને હાથ પાછળના ભાગમાં બાંધી દીધા અને પૂર્વોક્ત રીતથી વધ કરવાની આજ્ઞા આપી.
આ પ્રમાણે હે ગૌતમ ! ઉઝિતક કુમાર પૂર્વકૃત જૂનાં કર્મોનાં ફળનો યાવતુ અનુભવ કરી રહ્યો છે.
GDAsk भविष्य :२४ उज्झियए णं भंते ! दारए इओ कालमासे कालं किच्चा कहिं गच्छिहिइ, कहिं उववज्जिहिइ?
गोयमा ! उज्झियए दारगे पणवीसं वासाइं परमाउयं पालइत्ता अज्जेव तिभागावसेसे दिवसे सूलीभिण्णे कए समाणे कालमासे कालं किच्चा इमीसे रयणप्पभाए पुढवीए णेरइयत्ताए उववज्जिहिइ ।
से णं तओ अणंतरं उव्वट्टित्ता इहेव जंबुद्दीवे दीवे भारहे वासे वेयड्डगिरि पायमूले वाणरकुलंसि वाणरत्ताए उववज्जिहिइ । से णं तत्थ उम्मुकबाल भावे तिरियभोगेसु मुच्छिए, गिद्धे, गढिए, अज्झोववण्णे, जाए जाए