________________
અધ્યયન–૧/મૃગાપુત્ર
રાખીને છૂપી રીતે આહાર–પાણી દ્વારા પાલનપોષણ કરો. એમ કરવાથી તમારી ભાવી સંતતિ સ્થિર रहेशे. त्यार पछी भृगाहेवीओ विश्य नरेशना खा थननो "तहत्ति" (जडु सारू) से प्रमाणे उडी વિનમ્રભાવથી સ્વીકાર કર્યો અને સ્વીકાર તે બાળકને ગુપ્ત ભોંયરામાં રાખી ગુપ્ત રીતે આહાર-પાણી વગેરેથી પાલન પોષણ કરતી સમય વ્યતીત કરવા લાગી.
२३
ભગવાન મહાવીર સ્વામી કહે છે– હે ગૌતમ ! આ મૃગાપુત્ર બાળક પોતાનાં પૂર્વ જન્મનાં ઉપાર્જિત કર્મોનાં ફળનો પ્રત્યક્ષ રૂપે અનુભવ કરતો આ પ્રમાણે સમય વ્યતીત કરી રહ્યો છે.
મૃગાપુત્રનું ભવિષ્ય અને ભવભ્રમણ :
३० मियापुत्ते णं भंते ! दारए इओ कालमासे कालं किच्चा कहिं गमिहिइ ? कहि उववज्जिहिइ ?
ભાવાર્થ : - હે ભગવન્ ! આ મૃગાપુત્ર નામનો બાળક અહીંથી મૃત્યુના સમયે મૃત્યુ પામીને ક્યાં
४शे ? यां उत्पन्न थशे ?
३१ गोयमा ! मियापुत्ते दारए छव्वीसं वासाइं परमाउयं पालइत्ता कालमासे कालं किच्चा इहेव जंबुद्दीवे द्वीवे भारहे वासे वेयड्ढगिरिपायमूले सीहकुलंसि सीहत्ताए पच्चायाहिइ । से णं तत्थ सीहे भविस्सइ अहम्मिए जाव साहसिए, सुबहुं पावकम्मं समज्जिणइ, समज्जिणित्ता, कालमासे कालं किच्चा इमीसे रयणप्पभाए पुढवीए उक्कोसं सागरोवम ट्ठिइएसु णेरइएसु णेरइयत्ताए उववज्जिहिइ |
से णं तओ अनंतरं उव्वट्टित्ता सरीसवेसु उववज्जिहिइ । तत्थ णं कालं किच्चा दोच्चाए पुढवीए उक्कोसियाए तिण्णि सागरोवम ट्ठिइएसु णेरइएसु णेरइयत्ताए उववज्जिहिइ । से णं तओ अणंतरं उवट्टित्ता पक्खीसु उववज्जिहिइ । तत्थ वि कालं किच्चा तच्चाए पुढवीए सत्त सागरोवम ट्ठिइए सु णेरइएसु णेरइयत्ताए उववज्जि - हिति ।
से णं तओ सीहेसु । तयाणंतरं चउत्थीए । उरगो, पंचमीए । इत्थीओ, छट्ठीए । मणुओ, अहे सत्तमीए ।
तओ अनंतरं उव्वट्टित्ता से जाई इमाइं जलयर पंचिंदिय तिरिक्खजोणियाणं मच्छ- कच्छभ-गाह- मगर - - सुं.सुमाराईणं अड्ढते रस