________________
શ્રી વિપાક સૂત્ર
जाइ-कुलकोडिजोणिपमुह सयसहस्साइं, तत्थ णं एगमेगंसि जोणिविहाणंसि अणेगसयसहस्सखुत्तो उद्दाइत्ता उद्दाइत्ता, तत्थेव भुज्जो भुज्जो पच्चायाइस्सइ । से णं तओ अणंतरं उव्वट्टित्ता चउप्पएसु एवं उरपरिसप्पेसु, भुयपरिसप्पेसु, खहयरेसु, चउरिंदिएसु, तेइंदिएसु, बेइंदिएसु, वणप्फइए कडुयरुक्खेसु, कडुयदुद्धिएसु, वाउ-तेउ आउ-पुढवीसु अणेगसयसहस्सखुत्तो उद्दाइत्ता उद्दाइत्ता तत्थेव भुज्जो भुज्जो पच्चायाइस्सइ ।
२४
ओ अनंतरं उव्वट्टित्ता सुपइट्ठपुरे णयरे गोणत्ताए पच्चायाहिइ । सेणं तत्थ उम्मुक्कबालभावे अण्णया कयाइ पढमपाउसंसि गंगाए महाणईए खलीणमट्टियं खणमाणे तडीए पेल्लिए समाणे कालगए तत्थेव सुपइट्ठपुरे णयरे सेट्ठिकुलंसि पुमत्ताए पच्चायाहिस्सइ ।
से णं तत्थ उम्मुक्कबालभावे विण्णायपरिणयमेत्ते जोव्वणगमणुप्पत्ते तहारूवाणं थेराणं अंतिए धम्मं सोच्चा णिसम्म मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वइस्सइ । से णं तत्थ अणगारे भविस्सर, इरियासमिए भासासमिए एसणासमिए आयाण भंड मत्तणिक्खेवणासमिए, मणगुत्ते वयगुत्ते कायगुत्ते, गु, गुत्तिदिए, गुत्त बंभयारी । से णं तत्थ बहूइं वासाइं सामण्णपरियागं पाउणित्ता आलोइयपडिक्कंते समाहिपत्ते कालमासे कालं किच्चा सोहम्मे कप्पे देवत्ताए उववज्जिहिइ । से णं तओ अनंतरं चयं चइत्ता महाविदेहे वासे जाई कुलाई भवंति - अड्डाई जाव अपरिभूयाइं, तहप्पगारेसु कुलेसु पुमत्ताए पच्चायाहिइ, एवं जहा दढपइण्णे जाव सिज्झिहिइ ।
एवं खलु जंबू ! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं दुहविवागाणं पढमस्स अज्झयणस्स अयमट्ठे पण्णत्ते । -त्ति बेमि ।
ભાવાર્થ : - હે ગૌતમ ! આ મૃગાપુત્ર બાળક ૨૬ વર્ષનું પૂર્ણ આયુષ્ય ભોગવીને આયુષ્ય પૂર્ણ થશે, ત્યારે મૃત્યુ પામીને આ જંબુદ્રીપ નામના દ્વીપની અંદર ભારતવર્ષના વૈતાઢય પર્વતની તળેટીમાં સિંહકુળ માં સિંહરૂપે જન્મ લેશે. તે સિંહ મહાઅધર્મી(હિંસક) યાવત્ સાહસિક બનીને વધારેમાં વધારે પાપકર્મોનું ઉપાર્જન કરશે અને મૃત્યુનો સમય આવવા પર મૃત્યુ પામીને આ રત્નપ્રભા નામની પ્રથમ નરકમાં એક સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિએ નારકીરૂપે ઉત્પન્ન થશે.
પછી તે ત્યાંથી નીકળીને સીધો સરીસૃપોમાં(ભુજાઓના અથવા છાતીના બળથી ચાલનારાં તિર્યંચ પ્રાણીઓમાં) ઉત્પન્ન થશે. ત્યાંથી ત્રણ સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિએ બીજી નરક ભૂમિમાં