________________
|
२२ ।
શ્રી વિપાક સૂત્ર
पासइ, पासित्ता भीया जाव ममं सद्दावेइ, सद्दावेत्ता एवं वयासी- गच्छह णं तुब्भे देवाणुप्पिया! एयं दारगं एगते उक्कुरुडियाए उज्झाहि । तं संदिसह णं सामी ! तं दारगं अहं एगते उज्झामि उदाहु मा । ભાવાર્થ :- ત્યાર બાદ લગભગ નવ માસ પૂર્ણ થયા, ત્યારે મૃગાદેવીએ જન્માંધ યથાવત્ અવયવોના આકારમાત્ર હોય તેવા બાળકને જન્મ આપ્યો. તે વિકૃત, બેડોળ અંધ બાળકને જોઈને ભયભીત, ત્રસ્ત, સંત્રસ્ત, વ્યાકુળ તથા ભયથી કાંપતી મૃગાદેવીએ ધાવમાતાને બોલાવીને કહ્યું કે- દેવાનુપ્રિયે! તમે જાઓ, અને આ બાળકને એકાંતમાં કોઈ ઉકરડામાં ફેંકી આવો.
त्या२५छी धावमाता भ॥हेवीनाथनने "तथास्तु" (ठेवी आशा, सारु,) डीने स्वीकृत કરતી જ્યાં વિજય નરેશ હતા ત્યાં આવી અને શિરસાવર્ત કરતાં મસ્તક પાસે અંજલિ કરી અર્થાત્ હાથ જોડીને આ પ્રમાણે કહેવા લાગી- હે સ્વામિન્! નવ માસ પૂર્ણ થવા પર રાણી મૃગાવતીએ બાળકને જન્મ આપ્યો છે યાવતું તે હું રૂપ જન્માંધ ઈન્દ્રિયોની માત્ર આકૃતિવાળા તે બાળકને જોઈને તે ભયભીત થઈ અને તેણીએ મને બોલાવીને કહ્યું કે- હે દેવાનુપ્રિયે ! તું જા અને આ બાળકને એકાંત સ્થાનમાં ફેંકી આવ. તેથી હે સ્વામિન્ ! આપ કહો કે હું આ બાળકને એકાંતમાં ફેંકી આવું કે નહીં? | २९ तए णं से विजए खत्तिए तीसे अम्मधाईए अंतिए एयमढे सोच्चा णिसम्म तहेव संभंते उठाए उढेइ, उढेत्ता जेणेव मियादेवी तेणेव उवागच्छइ, उवागच्छित्ता मियादेवि एवं वयासी- देवाणुप्पिया ! तुब्भं पढमं गब्भे । तं जइ णं तुब्भे एवं एगते उक्कुरुडियाए उज्झसि, तओ णं तुब्भं पया णो थिरा भविस्सइ । तो णं तुम एय दारगं रहस्सियगसि भूमिघरसि रहस्सिएण भत्तपाणेणं पडिजागरमाणी पडिजागरमाणी विहराहि; तो णं तुब्भं पया थिरा भविस्सइ । तए णं सा मियादेवी विजयस्स खत्तियस्स 'तह' त्ति एयमटुं विणएणं पडिसुणेइ, पडिसुणेत्ता तं दारगं रहस्सियगंसि भूमिघरंसि रहस्सिए णं भत्तपाणेणं पडिजागरमाणी पडिजागरमाणी विहरइ ।
एवं खलु गोयमा ! मियापुत्ते दारए पुरापोराणं जाव पच्चणुभवमाणे विहरइ । ભાવાર્થ :- ધાવમાતા પાસેથી આ વૃતાંત સાંભળીને વ્યાકુળ થયેલા વિજય નરેશ જ્યાં બેઠા હતા ત્યાંથી તરત જ ઊભા થઈ ગયા, ઊભા થઈને મૃગાદેવી પાસે આવ્યા અને તેને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયે! આ તમારો પ્રથમ (પુત્ર) ગર્ભ છે, જો તમે તેને કોઈ ઉકરડામાં નંખાવી દેશો, તો તમારા ભાવી સંતાન સ્થિર નહીં રહે અર્થાત્ તેને હાનિ પહોંચશે, તેથી તમે આ બાળકને ફેંકવાને બદલે તમે ભોંયરામાં