________________
| अध्ययन-१/भृगापुत्र
।
२१
।
ઉપાયોથી પણ શાતન, પાતળ, ગાલન અને મારણરૂપ નાશને ન પામ્યો. ત્યારે તે શરીરથી શ્રાંત, મનથી દુઃખી તથા ખિન્ન થતી, ઈચ્છા ન હોવા છતાં વિવશતાને કારણે અત્યંત દુઃખ સાથે તે ગર્ભ ધારણ કરવા दागी. | २७ तस्स णं दारगस्स गब्भगयस्स चेव अट्ठ णालीओ अभितरप्पवहाओ, अट्ठ णालीओ बाहिरप्पवहाओ, अट्ठ पूयप्पवहाओ, अट्ठ सोणियप्पवहाओ, दुवे-दुवे कण्णंतरेसु, दुवे दुवे अच्छि-अंतरेसु, दुवे दुवे णक्कंतरेसु, दुवे दुवे धमणि-अंतरेसु अभिक्खणं अभिक्खणं पूयं च सोणियं च परिस्सवमाणीओ परिस्सवमाणीओ चेव चिट्ठति ।।
तस्स णं दारगस्स गब्भगयस्स चेव अग्गिए णामं वाही पाउब्भूए । जे णं से दारए आहारेइ, से णं खिप्पामेव विद्धंसमागच्छइ, पूयत्ताए य सोणियत्ताए य परिणमइ । तं पि य से पूयं च सोणियं च आहारेइ ।। ભાવાર્થ :- ગર્ભસ્થ તે બાળકની આઠ નાડીઓ અંદર તરફ વહી રહી હતી અને આઠ નાડીઓ બહાર વહી રહી હતી. એમાંની પહેલી આઠ નાડીઓમાંથી પરુ વહેતું હતું અને બીજી આઠ નાડીઓમાંથી રુધિર વહેતું હતું. આ નાડીઓમાંથી બબ્બે નાડીઓ કાનના છિદ્રોમાં, બબ્બે નાડીઓ આંખનાં છિદ્રોમાં, બબ્બે નાડીઓ નાકનાં છિદ્રોમાં તથા બળે ધમનીઓ(હૃદય કોષ્ઠની અંદરની નાડીઓ)માં વારંવાર પરૂ અને રુધિરનો સાવ કર્યા કરતી હતી.
ગર્ભમાં જ તે બાળકના શરીરમાં ભસ્મક નામનો રોગ ઉત્પન્ન થઈ ગયો હતો. તેથી તે બાળક જે કિંઈ આહાર ગ્રહણ કરતો તે તરત જ મૂળરૂપથી નષ્ટ થઈને પરૂ અને લોહીના રૂપમાં પરિણત થઈ જતો હતો. ત્યાર પછી તે પરૂ અને લોહીને પણ ખાઈ જતો હતો. | २८ तए णं सा मियादेवी अण्णया कयाइ णवण्हं मासाणं बहुपुण्णाणं दारगं पयाया, जाइअंधे जाव आगिइमेत्ते । तए णं सा मियादेवी तं दारगं हुंडं अंधरूवं पासइ, पासित्ता भीया तत्था तसिया उव्विग्गा संजायभया अम्मधाइं सद्दावेइ, सद्दावेत्ता एवं वयासी-गच्छह णं देवाणुप्पिया ! तुम एयं दारगं एगते उक्कुरुडियाए उज्झाहि ।
तए णं सा अम्मधाई मियादेवीए'तह त्ति एयमढे पडिसुणेइ, पडिसुणित्ता जेणेव विजए खत्तिए तेणेव उवागच्छइ, उवागच्छित्ता करयलपरिग्गहियं सिरसावत्तं मत्थए अंजलिं कटु एवं वयासी- एवं खलु सामी ? मियादेवी णवण्हं मासाणं जाव आगिइमेत्ते ! तए णं सा मियादेवी तं हुडं अंधरूवं