________________
| અધ્યયન-૧/મૃગાપુત્ર .
ભાવાર્થ :- ત્યાર પછી આર્ય સુધર્મા સ્વામીએ જંબૂ અણગારને આ પ્રમાણે કહ્યું- હે જંબૂ! મોક્ષને સંપ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીરે દુઃખવિપાક નામના પ્રથમ શ્રુતસ્કંધનાં દશ અધ્યયનો પ્રતિપાદિત કર્યા छ, भ3- (१) भृ॥पुत्र (२) 6 (3) समन (४) श2 (५) पृडस्पति (5) नही (७) पर (८) शौ२ि४त्त (C) वित्त। (१०) अंडू. | ७ | जइ णं भंते ! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं दुहविवागाणं दस अज्झयणा पण्णत्ता, तं जहा- मियापुत्ते य जाव अंजू य । पढमस्स णं भंते ! अज्झयणस्स दुहविवागाणं समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं के अढे पण्णते?
तए णं से सुहम्मे अणगारे जंबु अणगारं एवं वयासी- एवं खलु जंबू ! तेणं कालेणं तेणं समएणं मियग्गामे णामं णयरे होत्था । वण्णओ । तस्स णं मियग्गामस्स णयरस्स बहिया उत्तरपुरत्थिमे दिसीभाए चंदणपायवे णामं उज्जाणे होत्था । सव्वोउय पुप्फ फल समिद्धे, वण्णओ । तत्थ णं सुहम्मस्स जक्खस्स जक्खाययणे होत्था । चिराईए जहा पुण्णभद्दे ।
ભાવાર્થ :- હે ભગવન્! મોક્ષ સંપ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીરે દુઃખવિપાક સૂત્રનાં મૃગાપુત્ર યાવત અંજૂ આદિ દશ અધ્યયનો કહ્યાં છે, તો હે ભગવન્! તેના પ્રથમ અધ્યયનનો પ્રભુએ શું અર્થ કહ્યો છે?
તેના ઉત્તરમાં સુધર્માસ્વામીએ જંબૂ અણગારને આ પ્રમાણે કહ્યું- હે જંબૂ ! તે કાળ તે સમયે મૃગગ્રામ નામનું એક નગર હતું. તે મૃગગ્રામ નામના નગરની બહાર ઉત્તર-પૂર્વ દિશામાં અર્થાત્ ઈશાન ખૂણામાં બધી ઋતુઓના ફળ–પુષ્પાદિથી યુક્ત ચંદનપાદપ નામનું એક રમણીય ઉદ્યાન હતું. નગરી અને ઉદ્યાનનું વર્ણન ઔપપાતિક સૂત્ર પ્રમાણે જાણવું. તે ઉદ્યાનમાં સુધર્મ નામના યક્ષનું પ્રાચીન યક્ષાયતન હતું, તેનું વર્ણન પૂર્ણભદ્ર યક્ષાયતનની જેમ જાણવું.
सन्मांध भृगापुत्र :
८ तत्थ णं मियग्गामे णयरे विजए णामं खत्तिए राया परिवसइ । वण्णओ। तस्स णं विजयस्स खत्तियस्स मिया णामं देवी होत्था । अहीण पडिपुण्ण जाव वण्णओ । तस्स णं विजयस्स खत्तियस्स पुत्ते मियाए देवीए अत्तए मियापुत्ते णाम दारए होत्था । जाइ अधे, जाइ मूए, जाइ बहिरे, जाइ पंगुले, हुंडे य वायव्वे य । णत्थि णं तस्स दारगस्स हत्था वा पाया वा कण्णा वा अच्छी वा णासा वा । केवलं से तेसिं अंगोवंगाणं आगिई आगिईमित्ते । तए णं सा मियादेवी तं