________________
૧૭૦ |
શ્રી વિપાક સૂત્ર
છે- "સMત્તિ- આયુષ્યનિરિક, મવહાઇ ત્તિ રેવત્તિળિયાવાત્ય -
દ્રવ્ય ખરખ, વિM આયુષ્યમરિસ્થિિિનાને " આયુ શબ્દથી આયુષ્યકર્મના દલિકો અથવા કર્મવર્ગણાઓનો ક્ષય સમજવો. ભવ શબ્દથી દેવગતિમાં કારણભૂત દેવગતિ નામકર્મના કર્મદલિકોનો ક્ષય-નાશ સમજવો અને સ્થિતિ શબ્દથી (આયુષ્યના દલિકો જેટલા સમય સુધી આત્મપ્રદેશો સાથે સંબંધિત રહે છે, તે) કાળસ્થિતિનો નાશ એટલે સ્થિતિક્ષય ઈષ્ટ છે.
२१ एवं खलु जंबू ! समणेणं भगवया महावीरेणं जावसंपत्तेणं सुहविवागाणं पढमस्स अज्झयणस्स अयमढे पण्णत्ते । त्ति बेमि ।
પઢમં અર્જુય સમi I.
આર્ય સુધર્માસ્વામી કહે છે– હે જંબૂ ! મોક્ષ સંપ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ સુખવિપાકના પ્રથમ અધ્યયનનો આ અર્થ(આ ભાવ) પ્રતિપાદિત કર્યો છે. -તેમ હું કહું છું.
II અધ્યયન-૧ સંપૂર્ણ |