________________
| અધ્યયન-૯jદેવદત્તા
| १३७ ।
वीइवयमाणे देवदत्तं दारियं उप्पिं आगासतलगंसि कणगतिंदूसेणं कीलमाणि पासइ, पासित्ता देवदत्ताए दारियाए रूवेण य जोव्वणेण य लावण्णेण य जायविम्हए, कोडुबियपुरिसे सद्दावेइ, सद्दावित्ता एवं वयासी- कस्स णं देवाणुप्पिया ! एसा दारिया ? किं वा णामधेज्जेणं?
तए णं ते कोडुंबियपुरिसा वेसमणं रायं करयल जाव एवं वयासी- एस णं सामी ! दत्तस्स सत्थवाहस्स धूया, कण्हसिरीए भारियाए अत्तया देवदत्ता णाम दारिया रूवेण य जोव्वणेण य लावण्णेण य उक्किट्ठसरीरा । ભાવાર્થ : તે સમયે સ્નાનાદિથી નિવૃત્ત, સર્વાલંકારથી વિભૂષિત, અનેક પુરુષોથી ઘેરાયેલા મહારાજ વૈશ્રમણદત્ત ઘોડા ઉપર સવાર થઈને અશ્વક્રીડા માટે નીકળ્યા અને દત્ત સાર્થવાહના ઘર પાસેથી પસાર થયા ત્યારે તે વૈશ્રમણદત્ત રાજાએ દેવદત્તા કન્યાને સોનાના દડાથી રમતી જોઈ જોઈને કન્યાનાં રૂપ, યૌવન અને લાવણ્યથી વિસ્મય પામી અનુચરોને બોલાવીને આ પ્રમાણે કહ્યું કે હે દેવાનુપ્રિયો ! આ કન્યા ओनी छ ? अनुनाम शुंछ ?
ત્યારે તે સેવકો હાથ જોડીને આ પ્રમાણે કહ્યું, હે સ્વામિન્ ! આ કન્યા દત્ત સાર્થવાહની પુત્રી અને કૃષ્ણશ્રીની આત્મજા છે, તેનું નામ દેવદત્તા છે અને એ રૂપ, યૌવન અને લાવણ્યથી ઉત્તમ પરિપૂર્ણ શરીરવાળી છે. |१९ तए णं से वेसमणे राया आसवाहिणियाओ पडिणियत्ते समाणे अभितर ठाणिज्जे पुरिसे सद्दावेइ, सद्दावेत्ता एवं वयासी- गच्छह णं तुब्भे, देवाणुप्पिया ! दत्तस्स धूयं कण्हसिरीए भारियाए अत्तयं देवदत्तं दारियं पुस्सणंदिस्स जुवरण्णो भारियत्ताए वरेह, जइ वि सा सयरज्जसुंक्का । ભાવાર્થ ? ત્યાર પછી મહારાજ વૈશ્રમણદત્ત અશ્વક્રીડા કરીને પાછા આવ્યા અને પોતાના અંતરંગ પુરુષોને બોલાવીને તેમને આ પ્રમાણે કહ્યું
દેવાનુપ્રિયો ! તમે જાઓ અને જઈને દત્ત સાર્થવાહની પુત્રી અને કૃષ્ણશ્રીની આત્મજા દેવદત્તા નામની કન્યાને યુવરાજ પુષ્પનંદીને માટે પત્ની રૂપે માંગો. જો તે રાજ્ય દઈને પણ મેળવી શકાય તો પણ લેવા યોગ્ય છે. २० तए णं से अभितरठाणिज्जा पुरिसा वेसमणेणं रण्णा एवं वुत्ता समाणा हट्ठतुट्ठा करयल परिग्गहियं जाव एयमटुं पडिसुणेति, पडिसुणित्ता हाया जाव सुद्धप्पावेसाई मंगलाई वत्थाई पवरपरिहिया जेणेव दत्तस्स गिहे तेणेव