________________
| १३२
શ્રી વિપાક સૂત્ર
મૂચ્છિત, વૃદ્ધ, ગ્રથિત અને અધ્યપપન્ન થઈને આપણી કન્યાઓનો અનાદર કરે છે અને તેઓનું ધ્યાન પણ રાખતો નથી, ત્યારે તે સર્વેએ મળીને નિશ્ચય કર્યો કે આપણે માટે એ જ ઊચિત છે કે આપણે શ્યામા રાણીને અગ્નિપ્રયોગ, વિષપ્રયોગ અથવા શસ્ત્રપ્રયોગથી મારી નાખીએ, આ પ્રમાણે વિચાર કર્યા પછી તેઓ શ્યામા રાણીના અંતર(જ્યારે રાજા આવતાં ન હોય) છિદ્ર(રાજાના પરિવારની કોઈ પણ વ્યક્તિ ન હોય)ને પૂર્ણ વિરહ જેવા અવસરની રાહ જોવા લાગી. | ९ तए णं सा सामादेवी इमीसे कहाए लद्धट्ठा समाणी- एवं खलु ए गूणगाणं पंचण्हं सवत्तीसयाणं एगूणगाइं पंचमाइसयाई इमीसे कहाए लद्धट्ठाई समाणाई अण्णमण्णं एवं वयासी- एवं खलु सीहसेणे राया जाव अपरिजाणमाणे विहरइ । तं सेयं खलु अम्हं सामं देवि जाव वीवियाओ ववरोवित्तए । एवं संपेहेइ जाव विवराणि य पडिजागरमाणीओ विहरति । तं ण णज्जइ णं मम केणइ कुमारेण मारिस्संति त्ति कटु भीया तत्था तसिया उविग्गा संजायभया जेणेव कोवघरे तेणेव उवागच्छइ, उवागच्छित्ता ओहयमणसंकप्पा जाव झियाइ । ભાવાર્થ : શ્યામા રાણીને આ ષડ્રયંત્રની ખબર પડી ગઈ કે મારી ૪૯૯ સપત્નીઓની(શોક્યોની) ૪૯૯ માતાઓને આ સમાચાર મળ્યાં છે કે મહારાજ સિંહસેન શ્યામામાં અત્યંત આસક્ત થઈ, આપણી પુત્રીઓનો અનાદર કરે છે. તેઓએ એકત્રિત થઈને નિશ્ચય કર્યો છે કે 'શ્યામાના જીવનનો અંત કરી દેવો, એ જ આપણા માટે શ્રેષ્ઠ છે', એવો વિચાર કરીને તેઓ તે સમયની રાહ જોઈ રહ્યા છે. જો એમ જ છે તો ન જાણે તેઓ મને કેવા કમોતે મારશે? એવો વિચાર કરીને તે શ્યામા ભયભીત, ત્રસ્ત, ઉદ્વિગ્ન અને ભયવિહ્વળ થઈ ગઈ તથા કોપભવનમાં આવીને નિરાશ વદને બેસીને આર્તધ્યાન કરવા લાગી. |१० तए णं से सीहसेणे राया इमीसे कहाए लद्धढे समाणे जेणेव कोवघरए, जेणेव सामा देवी तेणेव उवागच्छइ, उवागच्छित्ता सामं देवि ओहयमणसंकप्प जाव पासइ, पासित्ता एवं वयासी- किं णं तुम देवाणुप्पिए ! ओहयमणसंकप्पा जाव झियासि?
तए णं सा सामा देवी सीहसेणेण रण्णा एवं वुत्ता समाणी उप्फेणउप्फेणियं सीहसेणं रायं एवं वयासी- एवं खलु सामी ! मम एगूणपंचसवत्तिसयाणं एगूणपंचमाइसयाणं इमीसे कहाए लद्धट्ठाणं समाणाणं अण्णमण्णं सद्दावेंति, सद्दावित्ता एवं वयासी- एवं खलु सीहसेणे राया सामाए देवीए मुच्छिए गिद्धे गढिए अज्झोववण्णे अम्हं धूयाओ णो आढाइ, णो परिजाणइ, अणाढायमाणे