________________
| અધ્યયન-દાશૌરિકદર
| १२३ ।
१० तए णं से समुद्ददत्ते अण्णया कयाइ कालधम्मुणा संजुत्ते । तए णं से सोरियदत्ते बहूहि मित्त-णाइ जाव रोयमाणे समुद्ददत्तस्स णीहरणं करेइ, लोइयाई मयकिच्चाई करेइ । अण्णया कयाइ सयमेव मच्छंधमहत्तरगत्तं उवसंपिज्जत्ताणं विहरइ । तए णं से सोरियदारए मच्छंधे जाए, अहम्मिए जावदुप्पडियाणंदे ।
ત્યાર પછી કોઈ વખતે સમુદ્રદત્ત મૃત્યુ પામ્યો. સદન, આદિન અને વિલાપ કરતાં શૌરિકદત્ત પુત્રે અનેક મિત્રો, જ્ઞાતિજનો, સ્વજનો, પરિજનોની સાથે સમુદ્રદત્તની સ્મશાનયાત્રા કાઢી, અગ્નિસંસ્કાર કરીને બીજી લૌકિક મૃતક્રિયાઓ કરી. ત્યાર પછી કોઈ સમયે તે પોતે જ માછીમારોનો નેતા બની ગયો. હવે તે માછીમાર મહાઅધર્મી યાવત્ દુષ્પત્યાનંદ દુષ્કાર્યમાં જ પ્રસન્ન રહેનારો થઈ ગયો. |११ तए णं तस्स सोरियदत्तस्स मच्छंधस्स बहवे पुरिसा दिण्णभइभत्तवेयणा कल्लाकल्लि एगट्ठियाहिं जउणं महाणई ओगाहेति, ओगाहित्ता बहूहिं दगगालणेहि य दगमलणेहिय दगमद्दणेहि य दगमहणेहि य दगवहणेहि य दगपवहणेहि य पवंचुलेहि य पंचपुलेहि य मच्छंधलेहि य मच्छपुच्छेहि य जंभाहि य तिसिराहि य भिसिराहि य घिसराहि य विसराहि य हिल्लिरीहि य झिल्लिरीहि य लल्लिरीहि य जालेहि य गलेहि य कूडपासेहि य वक्कबंधेहि य सुत्तबंधेहि य वालबंधेहि य बहवे सोहमच्छे जाव पडागाइपडागे य गिण्हति गेण्हित्ता एगट्ठियाओ भरेंति, भरित्ता कूलं गाहेति, गाहित्ता मच्छखलए करेंति, करित्ता आयवंसि दलयंति । अण्णे य से बहवे पुरिसा दिण्णभइभत्तवेयणा आयवतत्तएहिं मच्छेहि सोल्लेहि य तलिएहि य भज्जिए हि य रायमगंसि वितिं कप्पेमाणा विहरति । अप्पणा वि य णं से सोरियदत्ते बहूहि सण्हमच्छेहि जाव पडागाइपडागेहि य सोल्लेहि य भज्जिएहि य तलिएहि य सुरं च महुं च मेरगं च जाइं च सीधुं च पसण्णं च आसाएमाणे वीसाएमाणे परिभाएमाणे परिभुजेमाणे विहरइ । ભાવાર્થ ? ત્યાર પછી શૌરિકદર માછીમારે રૂપિયા, પૈસા અને ભોજનાદિ રૂપ વેતન લઈને કામ કરનારા અનેક પગારદાર માણસો રાખ્યા હતા, જેઓ નાની નૌકાઓ દ્વારા યમુના નદીમાં પ્રવેશ કરીને જળ ગળનાર, જળ મલનાર, જળમર્દન કરનાર, જળ મંથન કરનાર, જળ બહાર કાઢનાર, વિશેષ જળ બહાર કાઢનાર એવા સાધનોથી પ્રપંચુલ, પંચપુલ, મત્સંધલ, મત્સ્યપુચ્છ, જંભા, તિસરા, ભિસરા, विसरा, द्विस।, लिखिरी, जिस्सिरी, सिसिरी, , 24, Aviध, सूत्र ने पास વગેરે માછલાં પકડવાનાં સાધનોથી કોમળ મત્સ્યો, પતાકાતિપતાકા નામના મત્સ્યો વગેરેને, પકડીને નૌકાઓમાં ભરીને, કિનારે લાવીને, કિનારા પર ઢગલા કરીને તેને તડકામાં સૂકવતા હતા. રૂપિયા, પૈસા