________________
| અધ્યયન-૮/શૌરિદત્ત
| १२१ ।
ભાવાર્થ : હે ગૌતમ! તે કાલે અને તે સમયે આ જંબુદ્વીપ નામના દ્વીપમાં ભારત વર્ષમાં નંદિપુર નામનું એક પ્રસિદ્ધ નગર હતું. ત્યાંના રાજાનું નામ મિત્ર હતું. તે મિત્ર રાજાનો શ્રીદ અથવા શ્રિયક નામનો એક મહાઅધર્મી યાવતું દુષ્કાર્યથી આનંદ માનનારો રસોઈયો હતો. |७ तस्स णं सिरीयस्स महाणसियस्स बहवे मच्छिया य वागुरिया य साउणिया य दिण्णभइभत्तवेयणा कल्लाकल्लि बहवे सण्हमच्छा य जाव पडागाइपडागे य, अए य जाव महिसे य, तित्तिरे य जाव मयूरे य जीवियाओ ववरोवेंति, ववरोवेत्ता सिरीयस्स महाणसियस्स उवणेति । अण्णे य से बहवे तित्तिरा य जाव मयूरा य पंजरंसि संनिरुद्धा चिटुंति ।अण्णे य बहवे पुरिसा दिण्णभइभत्तवेयणा ते बहवे तित्तिरे य जावमऊरे य जीवंतए चेव णिप्पक्खेंति, णिप्पक्खेत्ता सिरीयस्स महाणसियस्स उवणेति । ભાવાર્થ : તેને રૂપિયા અને ભોજન લઈને કામ કરનારા અનેક માછીમારો, જાળમાં પશુઓને ફસાવનારા તેમજ પક્ષીઓનો વધ કરનારા અનેક નોકરો હતા. તેઓ હમેશા કોમળ ચામડીવાળાં મત્સ્યો પતાકાતિપતાકા નામના મત્સ્ય વગેરે જલચર પ્રાણીઓ, બકરા, ભેંસો વગેરે પશુઓ તેમજ તેતર મયુરાદિઓને મારીને શ્રીદ રસોઈયાને આપતાં હતાં. તેને ત્યાં પાંજરામાં અનેક તેતર, મયુરાદિ પક્ષીઓ પૂરેલાં રહેતાં હતાં. શ્રીદ રસોઈયાના બીજા અનેક રૂપિયા, પૈસા અને ભોજનરૂપે પગાર લઈને કામ કરનારા પુરુષો હતા. તેઓ અનેક જીવતાં તેતર, મયૂરાદિ પક્ષીઓને પાંખ રહિત કરીને લાવી આપતાં હતાં. | ८ तए णं से सिरीए महाणसिए बहूणं जलयर-थलयर-खहयराणं मंसाई कप्पणिकप्पियाई करेइ, तं जहा-सण्हखंडियाणि य वट्टखंडियाणि य दीहखंडियाणि य रहस्सखंडियाणि य हिमपक्काणिय जम्मपक्काणि य घम्मपक्काणि य मारुयपक्काणि य कालाणि य हेरगाणि य महिट्ठाणि य आमलरसियाणि य मुद्दियारसियाणि य कविट्ठरसियाणि य दालिमरसियाणि य मच्छरसियाणि य तलियाणि य भज्जियाणि य सोल्लियाणि य उवक्खडावेइ, उवक्खडावेत्ता अण्णे य बहवे मच्छरसए य एणेज्जरसए य तित्तिरसए य जाव मयूररसए य, अण्णं च विउलं हरियसागं उवक्खडावेइ, उवक्खडावेत्ता मित्तस्स रण्णो भोयणमंडवंसि भोयणवेलाए उवणेइ । अप्पणा वि य णं से सिरीए महाणसिए तेसिं बहूहिं जाव जलयर थलयर खहयरमंसेहिं रसएहि य हरियसागेहि य सोल्लेहि य तलिएहि य भज्जिएहि य सुरं च महुं च मेरगं च जाइंच सीधुंच पसण्णं च आसाएमाणे वीसाएमाणे परिभाएमाणे परिभुजेमाणे