________________
| અધ્યયન-sનદિવર્ધન
|
3
આ ભયાનક દશ્ય જોઈને શ્રી ગૌતમ સ્વામીને પૂર્વવત્ વિચાર આવ્યો- આ પુરુષ નારકીય વેદના ભોગવી રહ્યો છે યાવત્ ગૌતમ સ્વામી તે પુરુષનો પૂર્વજન્મ સંબંધી વૃત્તાંત ભગવાનને પૂછ્યું. તેના ઉત્તરમાં ભગવાન આ પ્રમાણે કહ્યુંनहिवर्धननो पूर्वभव :| ६ एवं खलु गोयमा ! तेणं कालेणं तेणं समएणं इहेव जंबुद्दीवे दीवे भारहे वासे सीहपुरे णाम णयरे होत्था । रिद्धत्थिमियसमिद्धे, वण्णओ । तत्थ णं सीहपुरे णयरे सीहरहे णामं राया होत्था । तस्स णं सीहरहस्स रण्णो दुज्जोहणे णामं चारगपालए होत्था, अहम्मिए जाव दुप्पडियाणंदे । ભાવાર્થ : હે ગૌતમ! તે કાલે અને તે સમયે આ જંબૂઢીપ નામના દ્વીપમાં, ભારતવર્ષ નામના ક્ષેત્રમાં સિંહપુર નામનું એક શ્રદ્ધ, સિમિત અને સમૃદ્ધનગર હતું, વગેરે વર્ણન જાણવું. ત્યાં સિંહરથ નામનો રાજા રાજ્ય કરતો હતો. તે રાજાને દુર્યોધન નામનો એક કારાગૃહરક્ષક(જેલર) હતો. તે અધર્મી થાવત્ મુશ્કેલીથી પ્રસન્ન થનાર હતો. કારાગૃહ અધિપતિનો ઘોર અત્યાચાર - |७ तस्स णं दुज्जोहणस्स चारगपालगस्स इमेयारूवे चारगभंडे होत्थाबहवे अयकुंडीओ अप्पेगइयाओ तंबभरियाओ, अप्पेगइयाओ तउयभरियाओ, अप्पेगइयाओसीसगभरियाओ. अप्पेगइयाओ कलकलभरियाओ. अप्पेगइयाओ खारतेल्लभरियाओ- अणगिकार्यसि अद्दहियाओ चिट्ठति ।
तस्स णं दुज्जोहणस्स चारपालगस्स बहवे उट्ठियाओ-अप्पेगइयाओ आसमुत्तभरियाओ, अप्पेगइयाओ हत्थिमुत्तभरियाओ, अप्पेगइयाओ गोमुत्तभरियाओ, अप्पेगइयाओ महिसमुत्तभरियाओ, अप्पेगइयाओ उट्ठमुत्तभरियाओ, अप्पेगइयाओ अयमुत्तभरियाओ, अप्पेगइयाओ एलमुत्तभरियाओ बहुपडिपुण्णाओ चिट्ठति ।
तस्स णं दुज्जोहणस्स चारगपालस्स बहवे हत्थंडुयाण य पायंडुयाण य हडीण य णियलाण य संकलाण य पुजा य णिगरा य सण्णिक्खित्ता चिट्ठति ।
तस्स णं दुज्जोहणस्स चारगपालस्स बहवे वेणुलयाण य वेत्तलयाण य चिंचालयाण य छियाण य कसाण य वायरासीण य पुंजा णिगरा य सण्णिक्खित्ता चिट्ठति ।