________________
७८
શ્રી વિપાક સૂત્ર
छिद्दाणि य विवराणि य पडिजागरमाणे पडिजागरमाणे विहरइ ।
तए णं से सगडे दारए अण्णया कयाइ सुदरिसणाए गणियाए अंतरं लभेइ, लभेत्ता सुदरिसणाए गणियाए गिहं रहस्सियं अणुप्पविसइ, अणुप्पविसित्ता सुदरिसणाए सद्धिं उरालाई माणुस्सगाइं भोगभोगाइ भुंजमाणे विहरइ ।
भावार्थ : ત્યાર પછી મહચંદ રાજાના મંત્રી સુષેણ એક વાર તે શકટકુમારને સુદર્શના વેશ્યાના તે ઘરેથી કાઢી મુક્યો અને સુદર્શનાને પોતાની પત્ની તરીકે સ્વીકારી લીધી, આ પ્રમાણે સ્ત્રી તરીકે રાખેલી સુદર્શના સાથે મનુષ્ય સંબંધી વિશિષ્ટ કામભોગોનો ઈચ્છા મુજબ ઉપભોગ કરતો તે સમય વ્યતીત કરવા साग्यो.
સુદર્શનાના ઘરેથી મંત્રી દ્વારા કાઢી મૂકાએલો તે શકટકુમાર બીજી કોઈ પણ જગ્યાએ સ્મૃતિ, रति, सुप, शांति पामतो न उतो. ते सुदर्शनामां भूर्च्छित, गृद्ध, अत्यंत आसत डतो. तेनुं वित्त, मन, લેશ્યા, અધ્યવસાય તેનામાં જ લીન હતાં. તે સુદર્શનાનો જ વિચાર કર્યા કરતો હતો, તેને તેનું નામ જ પ્રિય હતું અને તે તેની ભાવનાથી જ ભાવિત રહેતો. તેની પાસે જવાની તે તક—અંતર, છિદ્ર અને વિવર શોધ્યા डरतो हतो.
એકવાર તેને સુદર્શના પાસે જવાની તક મળી ગઈ તે ગુપ્તપણે તેના ઘરમાં ઘૂસી ગયો અને તેની સાથે ભોગ ભોગવવા લાગ્યો.
સુષેણમંત્રીના પ્રકોપથી શકટનો વધ :
११ इमं च णं सुसेणे अमच्चे ण्हाए जाव सव्वालंकारविभूसिए मणुस्वग्गुराए परिक्खित्ते जेणेव सुदरिसणाए गणियाए गेहे तेणेव उवागच्छइ, उवागच्छित्ता सगडं दारयं सुदरिसणाए गणियाए सद्धिं उरालाई भोगभोगाई भुंजमाणे पासइ, पासित्ता आसुरत्ते जाव मिसमिसेमाणे तिवलियं भिउडिं णिडाले साहट्टु सगडं दारयं पुरिसेहिं गिण्हावेइ, गिण्हावेत्ता अट्ठि मुट्ठिजाणु-कोप्पर-पहारसंभग्ग महियं करेइ, करित्ता अवओडयबंधणं करेइ, करेत्ता जेणेव महचंदे राया तेणेव उवागच्छइ, उवागच्छित्ता करयल जाव एवं वयासी- एवं खलु सामी ! सगडे दारए मम अंतेउरंसि अवरद्धे । तए णं से महचंदे राया सुसेणं अमच्चं एवं वयासी- तुमं चेव णं देवाणुप्पिया ! सगडस्स दारगस्स दंडं वत्तेहि ।
तए णं से सुसेणे अमच्चे महचंदेण रण्णा अब्भणुण्णाए समाणे सगडं दारयं सुदरिसणं च गणियं एएणं विहाणेणं वज्झं आणवेइ ।