________________
|
२
શ્રી વિપાક સૂત્ર
रण्णा महया भड- चडगरेणं दंडे आणत्ते- गच्छह णं तुब्भे देवाणुप्पिया ! सालाडविं चोरपल्लि विलुपाहि, अभग्गसेणं चोरसेणावई जीवग्गाहं गेण्हाहि, गेण्हित्ता ममं उवणेहि । तए णं से दंडे महया भडचडगरेणं जेणेव सालाडवी चोरपल्ली तेणेव पहारेत्थ गमणाए । ભાવાર્થ :- ત્યાર પછી અગ્નિસેન ચોર સેનાપતિના ગુપ્તચર પુરુષોને આ વાતની જાણ થતાં શાલાટવી ચોરપલ્લીમાં જ્યાં અગ્નિસેન ચોર સેનાપતિ હતો ત્યાં ગયા. બે હાથ જોડી, મસ્તકે દશ નખોવાળી અંજલિ કરી અગ્નિસેનને કહ્યું- હે સ્વામિન્ ! પુરિમતાલ નગરના રાજાએ મહાન સુભટોના સમુદાય સાથે કોટવાળને બોલાવીને આજ્ઞા આપી છે કે, તમે લોકો જલ્દી જાઓ, ત્યાં જઈને શાલાટવી ચોરપલ્લીને લૂંટી લો અને તેના સેનાપતિ અભગ્નસેનને જીવતો પકડીને મારી સામે લાવો. રાજાની આજ્ઞાને શિરોધાર્ય કરીને યોદ્ધાઓના સમૂહ સાથે કોટવાળ શાલાટવી ચોરપલ્લીમાં આવ્યો.
२२ तए णं से अभग्गसेणे चोरसेणावई तेसिं चारपुरिसाणं अंतिए एयमटुं सोच्चा णिसम्म पंचचोरसयाई सद्दावेइ, सद्दावेत्ता एवं वयासी- एवं खलु देवाणुप्पिया ! पुरिमताले णयरे महाबले जाव तेणेव पहारेत्थ गमणाए । तं सेयं खलु देवाणुप्पिया ! अम्हं तं दंडं सालाडविं चोरपल्लि असंपत्ते अंतरा चेव पडिसे- हित्तए ।
तए णं ताई पंच चोरसयाई अभग्गसेणस्स चोरसेणावइस्स 'तह' ति ए यमटुं पडिसुणेति । ભાવાર્થ :- ત્યાર પછી અભગ્નસેન ચોર સેનાપતિએ પોતાના ગુપ્તચરોની વાત સાંભળીને તથા વિચાર કરીને પાંચસો ચોરોને બોલાવીને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયો ! પુરિમતાલનગરના રાજા મહાબળે આજ્ઞા આપી છે યાવત્ કોટવાળ શાલાટવી ચોરપલ્લી પર આક્રમણ કરવા તથા મને પકડવા ચોરપલ્લી તરફ આવી રહ્યો છે, તેથી તે કોટવાળ ચોરપલ્લી સુધી પહોંચે તે પહેલાં જ તેને રસ્તામાં રોકી हेवो, ते आपण भाटे योग्य छे.
અગ્નિસેનની આ વાતને પાંચસો ચોરોએ એમ જ થવું જોઈએ" એમ કહીને સ્વીકારી. २३ तए णं से अभग्गसेणे चोरसेणावई विउलं असणं पाणं खाइमं साइम उवक्खडावेइ, उवक्खडावेत्ता पंचहिं चोरसएहिं सद्धिं ण्हाए जावविभूसिए भोयण मंडवंसि तं विउलं असणं पाणं खाइमं साइमं सुरं च-६ आसाएमाणे-४ विहरइ । जिमियभुत्तुत्तरागए वि य णं समाणे आयंते चोक्खे परमसूइभूए पंचहिं