________________
So
શ્રી વિપાક સૂત્ર
साग्यो.
१९ तए णं ते जाणवया पुरिसा अभग्गसेणेणं चोरसेणावइणा बहुगामघायावणाहिं ताविया समाणा अण्णमण्णं सद्दार्वेति, सद्दावेत्ता एवं वयासी
एवं खलु, देवाणुप्पिया ! अभग्गसेणे चोरसेणावई पुरिमतालस्स णयरस्स उत्तर पुरत्थिमिल्लं जणवयं बहूहिं गामघाएहिं जाव णिद्धणं करेमाणे विहरइ । तं सेयं खलु, देवाणुप्पिया ! पुरिमताले णयरे महब्बलस्स रण्णो एयमट्ठ विण्णवित्तए ।
तणं ते जाणवया पुरिसा एयमट्ठे अण्णमण्णेणं पडिसुर्णेति, पडिसुणेत्ता महत्थं महग्घं महरिहं रायारिहं पाहुडं गिण्हंति, गिण्हित्ता जेणेव पुरिमताले णयरे जेणेव महाबले राया तेणेव उवागया, महाबलस्स रण्णो तं महत्थं जाव पाहुडं उवर्णेति, उवणेत्ता करयलपरिग्गहियं मत्थए अंजलि कट्टु महाबलं रायं एवं वयासी
एवं खलु सामी ! सालाडवीए चोरपल्लीए अभग्गसेणे चोरसेणावई अम्हे बहूहिं गामघाएहि य जाव णिद्धणे करेमाणे विहरइ । तं इच्छामो णं सामी ! तुझं बाहुच्छायापरिग्गहिया णिब्भया णिरुव्विग्गा सुहेणं परिवसित्तए त्ति कुट्टु पायवडिया पंजलिउडा महाबलं रायं एयमट्टं विण्णवेंति ।
ભાવાર્થ :- ત્યાર બાદ અભગ્નસેન નામના ચોરસેનાપતિએ ઘણાં ગામો વગેરેનો વિનાશ કર્યો. તેના આતાપથી ત્રાસ પામેલ તે દેશના લોકોએ એકબીજાને બોલાવીને આ પ્રમાણે કહ્યું– હે દેવાનુપ્રિયો ! ચોર સેનાપતિ અભગ્નસેન પુરિમતાલ નગરના ઉત્તર પ્રદેશનાં ઘણાં ગામડાંઓનો વિનાશ કરીને ત્યાંના લોકોને ધન-ધાન્યાદિથી રહિત કરી રહ્યો છે તેથી હે દેવાનુપ્રિયો ! પુરિમતાલ નગરના મહાબલ રાજાને સારી રીતે વાકેફ કરવા એ આપણા માટે શ્રેયકર છે.
ત્યાર બાદ તે પ્રદેશના માણસોએ પરસ્પર આ વાતનો સ્વીકાર કર્યો અને જ્યાં પુરિમતાલ નગર तु, भ्यां महाजन राम हता, त्यां महार्थ (भडा प्रयोगनने सूथित ४२नार), भहार्ध (महाभूल्य), મહાર્ડ(મહાન પુરુષોને યોગ્ય) અને રાજાને યોગ્ય ભેટ લઈને આવ્યા. બંને હાથ જોડી મસ્તક પર દશ નખોવાળી અંજલિ કરીને રાજાને તે ભેટ અર્પણ કરી, અર્પણ કરીને મહાબલ રાજા સમક્ષ આ પ્રમાણે નિવેદન કર્યું–
હે સ્વામિન્ ! શાલાટવી નામની ચોર પલ્લીનો ચોર સેનાપતિ અભગ્નસેન અનેક ગામોનો અને નગરોનો વિનાશ કરી યાવત્ અમને નિર્ધન કરી રહ્યો છે. હે નાથ ! અમે ઈચ્છીએ છીએ કે, અમે આપની