________________
| ५८ ।
શ્રી વિપાકે સૂત્ર
માટે કંઈ ચિંતા ન કર.
१५ तए णं सा खंदसिरिभारिया विजएणं चोरसेणावइणा अब्भणुण्णाया समाणी हट्ठा तुट्ठा बहूहि मित्त-णाइ-णियग-सयण-संबंधि-परियण-महिलाहिं, अण्णाहिं च बहूहिं चोरमहिलाहिं सद्धिं संपरिवुडा पहाया जाव विभूसिया, विउलं असणं-४ सुरं च-६ आसाएमाणी-४ विहरइ । जिमियभुत्तुत्तरागया पुरिसणेवत्था सण्णद्धबद्ध वम्मियकवइया जाव आहिंडमाणी दोहलं विणेइ । तए णं सा खंदसिरिभारिया संपुण्णदोहला, संमाणियदोहला विणीयदोहला वोच्छिण्णदोहला संपण्णदोहला तं गब्भं सुहंसुहेणं परिवहइ । ભાવાર્થ :- વિજય ચોરસેનાપતિનાં આ વચનને સાંભળીને અર્થાત્ આજ્ઞા મળતાં સ્કંદશ્રી ઘણી પ્રસન્ન થઈ, સંતુષ્ટ થઈ. પોતાના મિત્ર, જ્ઞાતિ, નિજક, સ્વજન, સંબંધી, પરિજન, સહેલીઓ અને બીજી ચોર મહિલાઓને સાથે લઈને સ્નાનથી નિવૃત્ત થઈ યાવત્ સંપૂર્ણ અલંકારોથી વિભૂષિત થઈને પુષ્કળ ખાનપાનાદિ તથા મદિરાનું આસ્વાદન, વિસ્વાદન કરવા લાગી. આ રીતે બધાંની સાથે ભોજન કર્યા પછી પુરુષવેષ પહેરીને તથા દઢ બંધનોથી બાંધેલા લોખંડના કસૂલક આદિથી યુક્ત કવચને શરીર પર ધારણ કરીને ભાવતું ભ્રમણ કરતી પોતાના દોહદને પૂર્ણ કર્યો, ત્યાર પછી તે સ્કંદશ્રી દોહદ પૂર્ણ થવાથી, દોહદનું સન્માન થવાથી, દોહદની નિવૃત્તિ થવાથી, વિનીત થવાથી, દોહદ સંપન્ન(પૂર્ણ) થવાથી તે ગર્ભને પરમ સુખપૂર્વક ધારણ કરવા લાગી. ममनसेननो १म :१६ तए णं सा चोरसेणावइणी णवण्हं मासाणं बहुपडिपुण्णाणं दारगं पयाया । तए णं से विजए चोरसेणावई तस्स दारगस्स महया इड्डीसक्कारसमुदएणं दसरत्तं ठिइवडियं करेइ । तए णं से विजय चोरसेणावई तस्स दारगस्स एक्कारसमे दिवसे विउलं असणं-४ उवक्खडावेइ, उवक्खडावित्ता मित्तणाइ णियग सयण संबंधि परियणं आमंतेइ, आमंतित्ता जाव तस्सेव मित्तणाइ णियग सयण संबधि परियणं पुरओ एवं वयासीजम्हा णं अम्हं इमंसि दारगंसि गब्भगयंसि समाणंसि इमे एयारूवे दोहले पाउब्भूए, तम्हा णं होउ अम्हं दारए अभग्गसेणे णामेणं ।
तएणं से अभग्गसेणे कुमारे पंचधाईपरिग्गहिए जाव परिवड्डइ । तए णं से अभग्गसेणे कुमारे उम्मुक्कबालभावे यावि होत्था । अट्ठदारियाओ, जाव अट्ठओ दाओ । उप्पि पासाए जाव भुंजमाणे विहरइ ।