________________
| ३८
શ્રી પ્રશ્નવ્યાકરણ સત્ર
तहिं तहिं चेव जम्मणमरणाणि अणुहवंता कालं संखिज्जं भमंति णेरइयसमाणतिव्व दुक्खा, फरिसरसण-घाण-चक्खुसहिया । भावार्थ :- यार छन्द्रियवाणा भमरा, मश:-डांस, भाणी माहि पर्यायोमा तेनी नवसाप, કુલકોટિઓમાં વારંવાર જન્મ-મરણ(ના દુઃખો)નો અનુભવ કરતાં સંખ્યાત કાળ સંખ્યાત હજાર વર્ષ સુધી ભ્રમણ કરે છે. ત્યાં પણ તેને નારકોની સમાન તીવ્ર દુઃખ ભોગવવું પડે છે. અચોરેન્દ્રિય જીવ સ્પર્શ, રસ, ઘાણ અને ચક્ષુથી યુક્ત હોય છે.
તેઈન્દ્રિય જીવોના દુઃખ :३६ तहेव तेइदिएसु कुंथु पिप्पीलिया अंधिकादिएसु य जाइकुलकोडिसय -सहस्सेहिं अट्ठहिं अणूणएहिं तेइंदियाणं तहिं तहिं चेव जम्मणमरणाणि अणुहवंता कालं संखेज्जगंभमंति णेरइयसमाण तिव्वदुक्खा फरिस- रसण- घाण-संपउत्ता। ભાવાર્થ :- આ પ્રમાણે કંથવા, કીડી, અંબિકા-દમક આદિ તેઈન્દ્રિય જીવ, તેની આઠ લાખ કુલકોટિઓમાં વારંવાર જન્મમરણના દુઃખોનો અનુભવ કરતાં, સંખ્યાત કાલ– સંખ્યાત હજાર વર્ષ સુધી ભ્રમણ કરે છે, ત્યાં પણ તેને નારકોની સમાન તીવ્ર દુઃખ ભોગવવું પડે છે. આ તેઈન્દ્રિય જીવ સ્પર્શ, રસ અને ઘાણથી યુક્ત હોય છે. બેઈન્દ્રિય જીવોના દુ:ખ :३७ गंडूलय-जलूय-किमिय-चंदणगमाइएसु य जाइकुलकोडिसयसहस्सेहिं सत्तहिं अणूणएहिं बेइंदियाणं तहिं तहिं चेव जम्मणमरणाणि अणुहवंता काल सखेज्जग भमति णेरइयसमाण-तिव्वदुक्खा फरिस-रसण-संपउत्ता। ભાવાર્થ - શિંગોડા, જળો, કૃમિ, ચંદન આદિ બેઈન્દ્રિય જીવોની સાત લાખ કુલકોટિમાં ત્યાંના ત્યાં જન્મ-મરણની વેદનાનો અનુભવ કરતાં સંખ્યાત હજારો વર્ષ સુધી ભ્રમણ કરે છે. ત્યાં તેને નારકોની સમાન તીવ્ર દુઃખ ભોગવવું પડે છે. આ બેઈન્દ્રિય જીવ સ્પર્શ અને રસના આ બેઈન્દ્રિયવાળા હોય છે. એકેન્દ્રિય જીવોના દુઃખ :|३८ पत्ता एगिदियत्तणं वि य पुढवि-जल-जलण-मारुय-वणप्फइ-सुहुम बायरं च पज्जत्तमपज्जतं पत्तेयसरीरणाम-साहारणं च पत्तेयसरीरजीविएसु य तत्थवि कालमसंखेज्जगंभमंति अणंतकालं च अणंतकाए फासिंदिय भावसंपउत्ता दुक्ख समुदयं इमं अणिटुं पावंति पुणो पुणो तहिं तहिं चेव परभव तरुगणगहणे ।