________________
૮
|
શ્રી પ્રશ્નવ્યાકરણ સત્ર
(૯) મહ૦મો - હિંસાની પ્રક્રિયામાં હિંસક, હિંસ્ય અને હિંસાના કૃત્ય જોનાર ભયભીત થાય છે. આ રીતે હિંસામાં ભય વ્યાપ્ત છે. હિંસા ભયનું કારણ છે તેથી તે મહાભયરૂપ છે. મહામહેતુત્વાન્ મહામયઃ | (૧૦) પધઓ :- હિંસા પ્રત્યેક પ્રાણીને માટે ભયનું કારણ છે. પ્રતિ પ્રણા મનિમિત્તાત્કાર પ્રતિમયઃ | (૧૧) ગમો :- પ્રાણીમાત્રને સર્વથી અધિક મૃત્યુનો ભય છે. તેથી તે અતિભયરૂપ છે. તસ્મા
अन्यत् भयं नास्ति, मरणसम नत्थि भयमिति ।' (૧૨) વીeળો :- હિંસા એ બિહામણી ક્રિયા છે. (૧૩) તાળગો - હિંસા બીજાને ત્રાસ અથવા ક્ષોભ ઉત્પન્ન કરનાર છે માટે તે ત્રાસનક કહેવાય છે. (૧૪) અળગો (તજ્ઞાઓ) :- નીતિયુક્ત ન હોવાના કારણે હિંસા અન્યાયરૂપ છે, બીજાને પીડાકારી હોવાના કારણે તર્જનારૂપ છે. (૧૫) વેળો :- હૃદયમાં ઉદ્વેગ,ગભરાટ ઉત્પન્ન કરાવે છે, તેથી ઉગજનક છે. (૧૬) રિવયવો :- હિંસક પ્રાણી અન્ય પ્રાણીની અપેક્ષાની પરવાહ કરતા નથી, તેને તુચ્છ સમજે છે. પ્રાણઘાત કરવો તે તેના માટે રમત વાત હોય છે, માટે તેને નિરપેક્ષ કહે છે. (૧૭) fણો :- હિંસા ધર્મથી વિપરીત છે. ભલે તે કોઈ લૌકિક કામનાની પૂર્તિ માટે, સદ્ગતિની પ્રાપ્તિ માટે અથવા ધર્મના નામે કરવામાં આવે, પ્રત્યેક સ્થિતિમાં તે અધર્મ છે. ધર્મથી વિપરીત છે. હિંસા નાનો ભવેતય ન ભૂતો ન ભવિષ્યતિ અર્થાતુ હિંસા ત્રિકાળમાં પણ ધર્મ બની શકતી નથી. (૧૮) frખવા :- હિંસકના ચિત્તમાં હિંસ્યના જીવનની પિપાસા(ઈચ્છા)હોતી નથી માટે તે નિષ્પિપાસ કહેવાય છે. (૧૯) furો :- હિંસકના મનમાં કરૂણાભાવ હોતો નથી, તે નિર્દય થઈ જાય છે, માટે તે નિષ્કરણ
|
છે.
(૨૦)ળિયાલામળિયો - હિંસા નરકગતિની પ્રાપ્તિરૂપ પરિણામવાળી છે. માટે તેને નરકાવાસ ગમન-નિધન કહે છે. (૨૧) મોહમદમયપટ્ટો :- હિંસા મૂઢતા અને ઘોર ભયને ઉત્પન્ન કરનારી છે માટે મોહ મહાભય પ્રવર્તક છે. (૨૨) મરણ વેળસ :- મરણના કારણે જીવો સાથે વૈમનસ્ય ઉત્પન્ન થાય છે.
ઉલિખિત વિશેષણો દ્વારા સુત્રકારે હિંસાના વાસ્તવિક અને વિરાટ સ્વરૂપને પ્રદર્શિત કરીને તેની