________________
| ८०
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર
કેવી રીતે નર–સંહારને માટે તત્પર થઈ જાય છે, તેનું જીવંત વર્ણન છે. અદત્તાદાનના ઈચ્છુક વ્યક્તિ કેવા ઘોર કૃત્ય કરવા પ્રેરાય છે તે જોઈ શકાય છે.
वनवासी योर :
७ अवरे पाइक्कचोरसंघा सेणावइ-चोरवंद-पागड्डिका य अडवीदेसदुग्गवासी कालहरित रत्तपीतसुक्किल-अणेगसयचिंध पट्टबद्धा परविसए अभिहणति लुद्धा धणस्स कज्जे । ભાવાર્થ :- સિવાય પગે ચાલીને ચોરી કરનાર ચોરનો સમૂહ પણ હોય છે. ઘણા એવા ચોર સેનાપતિ પણ હોય છે કે જે ચોરને પ્રોત્સાહિત કરે છે. ચોરનો આ સમૂહ અટવી પ્રદેશમાં રહે છે. તેના કાળા, લીલા, લાલ, પીળા અને શ્વેત રંગના સેંકડો ચિહ્નો હોય છે. જેને તે પોતાના મસ્તક પર બાંધે છે. પરધનના લોભી તે ચોર સમુદાય બીજા પ્રદેશમાં જઈને ધનનું અપહરણ કરે છે અને મનુષ્યોનો ઘાત કરે
विवेयन :
જ્ઞાતાસૂત્ર આદિ કથાત્મક આગમોમાં અનેક ચોરો અને સેનાપતિઓનું વિસ્તૃત વર્ણન ઉપલબ્ધ છે, જે વિષમ અટવીમાં નિવાસ કરતા અને લૂંટ–ફાટ કરતા હતા. પાંચસો-પાંચસો સશસ્ત્ર ચોર તેના દળમાં રહેતા હતા જે મરવા અને મારવામાં સદા તૈયાર રહેતા. તેનું સૈન્યબળ એટલું સબળ રહેતું કે તે રાજ્યની સેનાને પણ પરાજિત કરી દેતા. પ્રસ્તુત સૂત્રમાં તેવા જ ચોરો–સેનાપતિઓનો ઉલ્લેખ કર્યો છે.
समुद्र डूंटारा :|८ रयणागरसागरं उम्मीसहस्समाला-उलाउल-वितोयपोत-कलकलेतकलियं पायालसहस्स-वायवसवेगसलिल-उद्धम्ममाणदगरयरयंधकार वरफेणपउर-धवल-पुलपुल-समुट्ठियट्टहासं मारुयविच्छुभमाणपाणियं जलमालुप्पीलहुलिय अवि य समतओ खुभिय-लुलिय-खोखुब्भमाणपक्खलियचलिय-विउलजलचक्कवाल- महाणईवेगतुरियआपूरमाणगंभीरविउल-आवत्त-चवल-भममाणगुप्पमाणुच्छलत पच्चोणियत्त-पाणियपधावियखर-फरुस-पयंडवाउलियसलिल-फुटेंत वीइ-कल्लोल संकुलं महामगरमच्छ-कच्छभोहार-गाह-तिमि संसमार-सावय-समाहयसमुद्धायमाणक-पूरघोरपउरं कायरजणहिययकंपणं घोरमारसंतं महब्भयं भयंकर पइभयं उत्तासणगं अणोरपारं आगासं चेव णिरवलंबं । उप्पाइयपवण-धणिय