________________
| उ४
શ્રી અનુત્તરોવવાઈ સૂત્ર
अट्ठिचम्मछिरत्ताए पण्णायंति, णो चेव णं मंस सोणियत्ताए । ભાવાર્થ : ધન્ય અણગારનું તપયુક્ત પગનું રૂપ, લાવણ્ય આ પ્રમાણે થઈ ગયું હતું- જેમ વૃક્ષની સુકાયેલી ડાળ, કાષ્ટની ચાખડી અથવા જૂના પગરખાં હોય, તેમ ધન્ય અણગારના પગ સૂકાઈ ગયા હતા, રૂક્ષ અને માંસ વગરના હતા. તેમાં હાડકાં, ચામડાં અને શિરાઓ જ દેખાતાં હતા પરંતુ માંસ અને લોહી દેખાતા ન હતા.
ધન્ય અણગારની પગની આંગળીઓનું તપયુક્ત રૂપ–લાવણ્ય આ પ્રકારે થઈ ગયું હતું જેમ વટાણા, મગ અને અડદની શીંગ હોય અને તે કોમળ શીંગને કાપીને તડકામાં સુકવવાથી જે રીતે તે સુકાઈ અને મુરઝાઈ જાય છે, તે જ રીતે ધન્ય અણગારના પગોની આંગળીઓ સુકાઈ ગઈ હતી, રૂક્ષ થઈ ગઈ હતી અને નિર્માસ થઈ ગઈ હતી. તેમાં હાડકાં, ચામડાં અને શિરાઓ જ દેખાતાં હતાં, માંસ અને લોહી તેનામાં દેખાતાં ન હતા.
विवेयन :
અહીં સૂત્રકારે ધન્ય અણગારની શારીરિક સ્થિતિમાં કેટલું પરિવર્તન થઈ ગયું હતું. તે વિષયનું પ્રતિપાદન કર્યું છે. તપ કરવાથી તેના બન્ને પગ એવા સૂકાઈ ગયા હતા કે જાણે સુકાયેલ વૃક્ષની છાલ, કાષ્ટની ચાખડી અથવા જૂના પગરખાં જ હોય. તેના પગમાં અને પગની આંગળીઓમાં માંસ અને લોહી દેખાતાં ન હતાં, ફક્ત હાડકાં, ચામડાં અને નસો જ દેખાતી હતી.
धा, चूंटा मने 80नी पृशता :| १९ धण्णस्स णं अणगारस्स जंघाणं अयमेयारूवे तवरूवलावण्णे होत्थासे जहानामए काकजंघा इ वा, कंक जंघा इ वा, ढेणियालियाजंघा इ वा ए वामेव धण्णस्स अणगारस्स जंघाओ सुक्काओ लुक्खाओ णिम्मसाओ अट्ठिचम्मछिरत्ताए पण्णायंति, णो चेव णं मंस सोणियत्ताए।
धण्णस्स णं अणगारस्स जाणूणं अयमेयारूवे तवरूवलावण्णे होत्थासे जहाणामए कालिपोरे इ वा मयूरपोरे इ वा ढेणियालियापोरे इ वा ए वामेव धण्णस्स अणगारस्स जाणू सुक्का लुक्खा णिम्मंसा अट्ठिचम्मछिरत्ताए पण्णायंति, णो चेव णं मंस सोणियत्ताए ।
धण्णस्स णं अणगारसस ऊरुस्स अयमेयारूवे तवरूवलावण्णे होत्थासे जहाणामए सामकरिल्ले इ वा बोरकरिल्ले इ वा सल्लइकरिल्ले इ वा, सामलिकरिल्ले इ वा, तरुणिए उण्हे दिण्णे, सुक्के समाणे मिलायमाणे