________________
| २४
શ્રી અનુત્તરોવવાઈ સૂત્ર णिसम्म हट्ठ-तुट्ठ जाव हियए, उट्ठाए उठेइ उद्वेत्ता समणं भगवं महावीरं तिक्खुत्तो आयाहिणं पयाहिणं करेइ करेत्ता वंदइ णमंसइ वंदित्ता णमंसित्ता एवं वयासी
सद्दहामि णं भंते ! णिग्गंथं पावयणं । पत्तियामि णं भंते ! णिग्गंथं पावयणं । रोएमि णं भंते ! णिग्गंथं पावयणं । अब्भुट्ठमि णं भंते ! णिग्गंथं पावयणं । एवमेयं भंते ! तहमेयं भंते ! अवितहमेयं भंते ! असंदिद्धमेयं भंते ! जाव से जहेयं तुब्भे वयह, जं णवरं अम्मयं भदं सत्थवाहिं आपुच्छामि । तए णं अहं देवाणुप्पियाणं अंतिए मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वयामि ।
अहासुहं देवाणुप्पिया ! मा पडिबंधं करेह । ભાવાર્થ : શ્રમણ ભગવાન મહાવીર સ્વામીની પાસે ધર્મ સાંભળી અને હૃદયમાં ધારણ કરી, ધન્યકુમાર હર્ષિત અને સંતુષ્ટ હૃદયવાળા થયા યાવતુ ઊભા થઈશ્રમણ ભગવાન મહાવીર સ્વામીને ત્રણવાર પ્રદક્ષિણા (मावर्तन) शरी, वहन नभ७।२ या जने ॥ प्रभाएह्यु
હે ભગવન્! હું નિગ્રંથ પ્રવચન પર શ્રધ્ધા કરું છું. હે ભગવન્! હું નિગ્રંથ પ્રવચન પર વિશ્વાસ કરું છું. હે ભગવન્! હું નિગ્રંથ પ્રવચન પર રુચિ કરું છું. હે ભગવન્! હું નિગ્રંથ પ્રવચન અનુસાર પ્રવૃત્તિ કરવાને માટે તત્પર થયો છું. હે ભગવન્! આ નિગ્રંથ પ્રવચન સત્ય છે, તથ્ય છે, શંકા વગરનું છે, જે પ્રમાણે આપ કહો છો તેમ જ છે. હે ભગવન્! હું મારી માતા ભદ્રા સાર્થવાહીની આજ્ઞા લઈને ગૃહવાસનો ત્યાગ કરીને, મુંડિત થઈ આપની પાસે અણગાર ધર્મ સ્વીકાર કરવા ઈચ્છું છું.
ભગવાને કહ્યું- હે દેવાનુપ્રિય! જેમ તમને સુખ ઊપજે તેમ કરો. ધર્મ કાર્યમાં ક્ષણ માત્ર પણ પ્રમાદ ન કરો. प्रव्रज्या प्रस्ताव :१० तए णं से धण्णे कुमारे समणेणं भगवया महावीरेणं एवं वुत्ते समाणे हट्ठ-तुढे समणं भग वं महावीरं तिक्खुत्तो वंदइ णमंसइ वंदित्ता णमंसित्ता, जाव जेणेव अम्मयाओ तेणेव उवागच्छइ, उवागच्छित्ता अम्मयाओ जएणं विजएणं वद्धावेइ जएणं विजएणं वद्धावित्ता एवं वयासी- एवं खलु अम्मयाओ! मए समणस्स भगवओ महावीरस्स अंतियं धम्मे णिसंते, से वि य मे धम्मे इच्छिए, पडिच्छिए, अभिरुइए । तए णं धण्णं कुमारं अम्मयाओ एवं वयासी- धण्णेसि णं तुमं जाया, कयत्थेसि णं तुम जाया, कयपुण्णेसि णं तुमं जाया, कयलक्खणेसि णं तुमं जाया, ज णं तुमे समणस्स भगवओ