________________
| ધન્યકુમાર,
| २५ ।
महावीरस्स अंतियं धम्मे णिसंते, से वि य धम्मे इच्छिए, पडिच्छिए, अभिरुइए ।
तएणं से धण्णेकुमारे अम्मयाओ दोच्चंपि एवं वयासी- एवं खलु अम्मयाओ! मए समणस्स भगवओ महावीरस्स अतिए धम्मे णिसंते जाव अभि- रुइए । तए णं अहं अम्मयाओ ! संसारभउव्विग्गे, भीए जम्म-जरा- मरणेणं, तं इच्छामि णं अम्मयाओ ! तुब्भेहिं अब्भणुण्णाए समाणे समणस्स भगवओ महावीरस्स अतिय मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वइत्तए । ભાવાર્થ : જ્યારે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના પૂર્વોક્ત વચનો સાંભળીને ધન્યકુમાર હર્ષિત અને સંતુષ્ટ થયા. તેણે ભગવાનને વંદન-નમસ્કાર કર્યા યાવતુ પોતાના માતા પાસે આવ્યા અને જય-વિજય શબ્દોથી વધાવીને આ પ્રમાણે બોલ્યા, હે માતા ! મેં શ્રમણ ભગવાન મહાવીર પાસે ધર્મ સાંભળ્યો છે તે ધર્મ મને ઈષ્ટ, અત્યંત ઈષ્ટ અને રુચિકર લાગ્યો છે.
ત્યારે માતાએ ધન્યકુમારને કહ્યું– બેટા! તું ધન્ય છો, કૃતાર્થ છો, પુણ્યશાળી છો, ભાગ્યશાળી છો કે તે ભગવાનના શ્રીમુખે ધર્મ સાંભળ્યો અને તે ધર્મ તને અત્યંત પ્રિય અને રુચિકર લાગ્યો.
ત્યારે ધન્યકુમારે બીજી વાર માતાને આ પ્રમાણે કહ્યું કે- હે માતા ! હું સંસારના ભયથી ઉદ્વિગ્ન થયો છું. જન્મ, જરા અને મૃત્યુના ભયથી ભયભીત થયો છું, માટે હે માતા ! હું આપની આજ્ઞા લઈને શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પાસે મુંડિત થઈ ગૃહવાસનો ત્યાગ કરીને અણગાર ધર્મ સ્વીકાર કરવા ध्छु छु. भातानी ममता :| ११ तए णं सा धण्णस्स कुमारस्स माया तं अणिटुं, अकंतं, अप्पियं अमणुण्णं अमणामं, असुयपुव्वं फरुसं गिरं सोच्चा मुच्छिया जाव रोयमाणी, कंदमाणी, तिप्पमाणी, सोयमाणी, विलवमाणी धण्णं कुमारं एवं वयासी- तुम सिणं जाया ! अम्हं इ8, कंते, पिए, मण्णुणे, मणामे, थेज्जे, वेसासिए, सम्मए, अणुमए, बहुमए भंडकरंडगसमाणे रयणे रयणभूए, जीवियउस्सासे हिययणंदिजणणे उंबरपुप्फमिव दुल्लहे सवणयाए किमंग पुण पासणसाए ! तं णो खलु जाया ! अम्हे इच्छामो तुब्भं खणमवि विप्पओगं सहित्तए, तं अच्छाहि ताव जाया ! जाव ताव अम्हे जीवामो, तओ पच्छा अम्हेहिं कालगएहिं समाणेहिं परिणयवये, वड्डियकुलवंस- तंतुकज्जम्मि णिरवयक्खे समणस्स भगवओ महावीरस्स अंतियं मुंडे भवित्ता अगाराओ अणगारियं