________________
દીર્ધસેન આદિ કુમારો
| ११
વર્ગ-ર અધ્યયન ૧ થી ૧૩
( દીર્ધસેન આદિ કુમારો
तत्क्षेप :| १ जइणं भंते !समणेणं भगवया महावीरेणं जावसंपत्तेणं अणुत्तरोववाइयदसाणं पढमस्स वग्गस्स अयमढे पण्णत्ते, दोच्चस्स णं भंते ! वग्गस्स अणुत्तरोववाइयदसाणं समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं के अढे पण्णत्ते ?
एवं खलु जंबू ! समणेणं भगवया महावीरेणंजावसंपत्तेणं अणुत्तरोववाइयदसाणं दोच्चस्स वग्गस्स तेरस अज्झयणा पण्णत्ता । तं जहा
दीहसेणे महासेणे, लट्ठदंते य गूढदंते य सुद्धदंते य । हल्ले दुमे दुमसेणे, महादुमसेणे य आहिए ।। सीहे य सीहसेणे य, महासीहसेणे य आहिए ।
पुण्णसेणे य बोधव्वे, तेरसमे होइ अज्झयणे ।। जइ णं भंते! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं अणुत्तरोववाइयदसाणं दोच्चस्स वग्गस्स तेरस अज्झयणा पण्णत्ता, पढमस्स णं भंते! अज्झयणस्स समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं के अटे पण्णत्ते ।
ભાવાર્થ : જંબૂ- અંતે ! જો નિર્વાણ પ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ અનુત્તરોપપાતિક દશાંગસૂત્રમાં પ્રથમ વર્ગનો આ અર્થ કહ્યો છે તો હે ભંતે!નિર્વાણ પ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ अनुत्तरो५पातिशागसूत्रना द्वितीय वनो शो अर्थ हो छ ?"
સુધર્માસ્વામી- હે જંબુ ! નિર્વાણ પ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ અનુત્તરોપપાતિક દશાંગસૂત્રના બીજા વર્ગનાં તેર અધ્યયન કહ્યાં છે, જે આ પ્રમાણે છે
(१) हीसेन (२) भडासेन (3) बहत (४) गूढत (५) शुद्धत (5) ७८८ (७) द्रुम (८)