________________
| ३८
શ્રી અંતગડ સૂત્ર |
સંઘાડાને પ્રતિલાભિત કર્યા બાદ વિવેકપૂર્ણ ભાષામાં પૂછ્યું. સંતોએ તેનું સુંદર સમાધાન કર્યું. દેવકીમાતાની શંકાના સમાધાન માટે સંતોએ પોતાના પૂર્વાશ્રમનો પરિચય આપ્યો. ઉચ્ચ નિમ્ન મધ્યમ ફળ :- અહીં મુનિરાજની ગોચરીના પ્રસંગે આ શબ્દોનો પ્રયોગ છે. સામુદાનિક ગોચરી કરવાની સૂચના દેનારા આ શબ્દો છે. આનું તાત્પર્ય એ છે કે મુનિએ અમીર, ગરીબ વગેરેનો ભેદ કર્યા વિના સૂત્રોનુસાર કલ્પનીય બધા ઘરોમાં ક્રમથી ગોચરી કરવી જોઈએ. અહીં આ શબ્દોથી સૂત્રકારે કોઈ પણ કુળને હીન કે ઉચ્ચ કહેલ નથી પરંતુ ઋદ્ધિ સંપન્નતાની દષ્ટિએ ઉચ્ચ, નિમ્ન, મધ્યમ બધા ઘરોમાં સમાન દષ્ટિ રાખતાં ગોચરી જવાની સૂચના કરી છે. પોતાના પુત્ર હોવાનો દેવકીમાતાનો ઉહાપોહ :| ७ तए णं तीसे देवईए देवीए अयमेवारूवे अज्झथिए चिंतिए पत्थिए मणोगए संकप्पे समुप्पण्णे-एवं खलु अहं पोलासपुरे णयरे अइमुत्तेणं कुमारसमणेणं बालत्तणे वागरिआ- तुमण्णं देवाणुप्पिए ! अट्ठ पुत्ते पयाइस्ससि सरिसए जाव णलकुबरसमाणे, णो चेव णं भरहे वासे अण्णाओ अम्मयाओ तारिसए पुत्ते पयाइस्संति । तं णं मिच्छा । इमं णं पच्चक्खमेव दिस्सइ-भरहे वासे अण्णाओ वि अम्मयाओ खलु एरिसए जावपुत्ते पयायाओ। तं गच्छामि णं अरहं अरिटुणेमि वंदामिणमंसामि, वंदित्ता णमंसित्ता इमं च णं एयारूवं वागरणं पुच्छिस्सामित्ति कटु एवं संपेहेइ, संपेहेत्ता कोडुबियपुरिसे सद्दावेइ, सदावित्ता एवं वयासीखिप्पामेव भो देवाणुप्पिया! लहुकरण जुत्तजोइय समखुरवालिहाणसमालिहियसिंगेहिं, जंबूणयामय-कलावजुत्त परिविसिटेहिं रययामयघंटासुत्तरज्जुयपवर कंचणत्थ पग्गहोग्गहियएहिं, णीलुप्पल-कयामेलएहिं, पवरगोणजुवाणएहिं णाणामणिरयणघटियाजालपरिगयं, सुजायजुगजोत्तरज्जुयजुग पसत्थ सुविरचियणिम्मियं, पवरलक्खणोववेयं धम्मियं जाणप्पवरं जुत्तामेव उवट्ठवेह, उवट्ठवेत्ता मम एयमाणत्तियं पच्चप्पिणह । तए णं ते कोडुबियपुरिसा एवं वुत्ता समाणा हट्ठ जाव हियया, करयल परिगहियं दसणहं सिरसावत्तं मत्थए अंजलिं कटु एवं तहत्तिआणाए विणएणं वयणे पडिसुणेति पडिसुणेत्ता खिप्पामेव लहुकरणजुत्त जावधम्मिय जाणप्पवर जुत्तामेव उवट्ठवेत्ता तमाणत्तियं पच्चपिणेति। जहा देवाणंदा जाव पज्जुवासइ ।
तए णं अरहा अरिडणेमि देवई देवि एवं वयासी- से गूणं तव देवई ! इमे छ अणगारे पासित्ता अयमेयारूवे अज्झथिए चिंतिए पत्थिए