________________
35
શ્રી અંતગડ સૂત્ર
ત્રીજા સંઘાડાનું આગમન અને દેવકીમાતાની શંકા :
तए
५ तयाणंतरं च णं तच्चे संघाडए जाव देवईए देवीए गेहे अणुप्पविट्ठे । णं सा देवई देवी ते अणगारे एज्जमाणे पासइ, पासित्ता हट्ठ जाव ते अणगारे पडिलाभेइ, पडिलाभेत्ता एवं वयासी
किण्णं देवाणुप्पिया ! कण्हस्स वासुदेवस्स इमीसे बारवईए णयरीए दुवालस जोयणायामाए णवजोयण वित्थिण्णाए जाव पच्चक्खं देवलोगभूयाए समणा णिग्गंथा जाव अडमाणा भत्तपाणं णो लभंति, जण्णं ताइं चेव कुलाई भत्तपाणाए भुज्जो - भुज्जो अणुप्पविसंति ?
भावार्थ:- ત્યાર પછી મુનિઓનો ત્રીજો સંઘાડો યાવત્ દેવકીમાતાના ઘરે આવ્યો. ત્યારે તેને આવતો જોઈને દેવકીદેવી પ્રસન્નચિત્ત થઈ યાવત્ તે અણગારોને સિંહકેસર મોદકથી પ્રતિલાભિત કર્યા. ગોચરી વહોરાવ્યા પછી દેવકીમાતા આ પ્રમાણે બોલ્યાં– "દેવાનુપ્રિયો ! કૃષ્ણ વાસુદેવની આ બાર યોજન લાંબી, નવ યોજન પહોળી યાવત્ પ્રત્યક્ષ સ્વર્ગપુરી સમાન દ્વારકા નગરીમાં શ્રમણ નિગ્રંથોને ગોચરી હેતુ ફરતાં શું આહાર, પાણી પ્રાપ્ત નથી થતા ? કે જે કુળોમાંથી એણે પહેલાં આહાર, પાણી લીધા છે તે જ કુળોમાં पुनः पुनः खाववुं पडे छे ?"
મુનિરાજ દ્વારા સમાધાન :
६ तए णं ते अणगारा देवरं देवि एवं वयासी - णो खलु देवाणुप्पिए ! कण्हस्स वासुदेवस्स इमीसे बारवईए णयरीए जाव देवलोगभूयाए समणा णिग्गंथा जाव अडमाणा भत्तपाणं णो लभंति णो चेव णं ताइं ताइं कुलाई दोच्चंपि तच्चंपि भत्तपाणाए अणुप्पविसंति ।
एवं खलु देवाणुप्पिए ! अम्हे भद्दिलपुरे णयरे णागस्स गाहावइस्स पुत्ता सुलसाए भारियाए अत्तया छ भायरो सहोदरा सरिसया जाव णल-कुबरसमाणा अरहओ अरिट्ठणे मिस्स अंतिए धम्मं सोच्चा संसारभउव्विग्गा भीया जम्ममरणाणं मुंडा जाव पव्वइया । तए णं अम्हे जं चेव दिवसं पव्वइआ तं चेव दिवसं अरहं अरिट्टणेमिं वंदामो णमंसामो, इमं एयारूवं अभिग्गहं ओगिण्हामो - इच्छामो णं भंते ! तुब्भेहिं अब्भणुण्णाया समाणा जावज्जीवाए छट्ठछट्टेणं अणिक्खित्तेणं तवोकम्मेणं संजमेणं तवसा अप्पाणं भावेमाणा विहरित्तए