________________
આવી સામાયિકમાં ૪૮ મિનિટ સ્થિર થઇ જવાય તો ઘાતિકર્મોનો ક્ષય થયા વિના રહે નહીં.
અંતગડ સૂત્રની પ્રાયઃ પ્રતોમાં ગજસુકુમારના વૈરાગ્યથી દીક્ષા વર્ણનના પાકને નદી મેદો' કહી સંક્ષિપ્ત કરેલ છે. પ્રસ્તુતમાં અન્ય આગમોના આધારે સંપૂર્ણ પાઠ આપ્યો છે અને સંક્ષિપ્ત સંસ્કરણ માટે સ્પષ્ટીકરણ (પેજ-૫૪ પર) આપેલ છે. | અંતિમ સત્રમાં પ્રથમ - દ્વિતીય વર્ગના દસ-દસ અધ્યયન કહ્યાં છે. તલ્થ પઢમવિદ્ય વો સ સ () II I માં બીજા વર્ગના આઠ ઉદ્દેશક છે. લિપિદોષ કે વાચના ભેદના કારણે દસ ઉદ્દેશક લખાયા હોવાની સંભાવનાને લઇ કૌંસમાં (ટ્ટ) રાખેલ છે.
ગૌતમકુમાર અણગારના ગુણસંવત્સર તપ, કાલી રાણી આદિએ સંયમ સ્વીકાર કર્યા પછી કરેલા રત્નાવલી, કનકાવલી આદિતપસાધનાને યંત્ર દ્વારા સ્પષ્ટ કર્યા છે.
અમ શ્રધ્ધાના કેન્દ્રસમ અનંત ઉપકારી તપસમ્રાટ પૂ. ગુરુદેવની અસીમ કૃપાએ, આગમ મનીષી પૂ. ત્રિલોકમુનિ મ.સા. યથોચિત માર્ગદર્શને, ગુરુણી પૂ. શ્રી લીલમબાઈ મ.ના પાવન સાનિધ્ય તથા ગુરુકુલવાસી સહુના સહિયારા પુરુષાર્થે આગમ પ્રકાશન કાર્ય પરિપૂર્ણ થયું છે.
પ્રાંતે આ અંતગડદશાંગ સૂત્રના જીવન ચરિત્રો આપણા માટે અરિસો બની રહે અને તેમાં નિજ ચરિત્રને નિહાળી કષાય કાલિમાને દૂર કરીએ તેવી શુભ ભાવના..
સદા ઋણી માત-તાત ચંપાબેન-શામળજીભાઇ! સદા ઋણી માત-તાત લલિતાબેન-પોપટભાઇ! કર્યું તમે સંસ્કારોનું સિંચન,
કર્યું તમે સંસ્કારોનું સિંચન, અનંત ઉપકારી ઓતપસમ્રાટ ગુરુદેવશ્રી! અનંત ઉપકારી ઓતપસમ્રાટ ગુરુદેવશ્રી ! આપ્યું અણમોલું સંયમ જીવન
આપ્યું અણમોલું સંયમ જીવન શરણુ ગ્રહ્યું પૂ. મુકત - લીલમ ગુરુણીશ્રી ! શરણુ ગ્રહ્યું પૂ. મુકત - લીલમ-વીર ગુણીથી ! ખોલ્યા આપે દિવ્ય જ્ઞાનરૂપનયન
ખોલ્યા આપે દિવ્ય જ્ઞાનરૂપનયન દેવગુરુ-ધર્મની મળે એવી કૃપા
દેવગુરુ-ધર્મની મળે એવી કૃપા શ્રત આરતીએ પામું આત્મદર્શન.
શ્રુત સુબોધે કરું કષાયોનું શમન.
પી