________________
| १६२
શ્રી અંતગડ સૂત્ર
कल्लाणेणं सिवेणं धण्णेणं मंगलेणं सस्सिरीएणं उदग्गेणं उदत्तेणं उत्तमेणं उदारेणं महाणुभागेणं तवोकम्मेणं सुक्का लुक्खा णिम्मंसा अट्ठिचम्मावणद्धा किडिकिडिया भूया किसा धमणिसंतया जाया यावि होत्था । से जहा इंगालसगडी वा उण्हे दिण्णा सुक्का समाणी ससदं गच्छइ, ससदं चिट्ठइ, ए वामेव कालीए वि अज्जा ससदं गच्छइ, ससई चिट्ठइ, उवचिए तवेणं अवचिए मंस-सोणिएणं सुहुयहुयासणे इव भासरासिपलिच्छण्णा तवेणं तेएणं, तवतेयसिरीए अईव-अईव उवसोहेमाणी उवसोहेमाणी चिट्ठइ । ભાવાર્થ:- આ પ્રમાણે કાલી આર્યાનું શરીર મહાન, વિપુલ, દીર્ઘકાલીન, વિસ્તીર્ણ, શોભાસંપન્ન, પ્રયત્નસાધ્ય અને ગુરુ દ્વારા પ્રદત, બહુમાનપૂર્વક ગૃહીત, કલ્યાણકારી, નિરોગીતા જનક, શિવ, ધન્યરૂપ, પાપવિનાશક, તીવ્ર ઉદાર, ઉત્તમ અને મહાન પ્રભાવશાળી ઉત્કૃષ્ટ તપસ્યાના કારણે માંસ અને લોહીથી રહિત થઈ ગયું.(શરીર સૂકાઈ ગયું). તેના શરીરની નાડીઓ પ્રત્યક્ષ દેખાવા લાગી. તે માત્ર અસ્થિપિંજર જેવા થઈ ગયાં. જેવી રીતે સૂકાં લાકડાં, સૂકાં પાંદડા અથવા સૂકા કોલસાથી ભરેલી ગાડી ચાલતી હોય કે રોકાતી હોય ત્યારે જેવો અવાજ આવે, તેવી રીતે તેના શરીરના હાડકાંઓ ખખડવાં લાગ્યાં. જોકે કાલી આર્યા તપથી પુષ્ટ હતી. તેના શરીરનું માંસ અને લોહી સૂકાઈ જવાના કારણે રૂક્ષ થઈ ગયું હતું. તોપણ તેઓ ભસ્મથી આચ્છાદિત અગ્નિની સમાન તપના તેજથી અત્યંત શોભી રહ્યાં હતાં.
विवेयन :
આ સૂત્રમાં સૂત્રકારે કાલી આર્યાની તપથી દેદીપ્યમાન બનેલી દિવ્ય કાયાનાં સૌંદર્યને વર્ણવ્યું છે. આત્મતેજ અને તપતેજથી શરીર નિર્મળ, નિરોગી, કંચનસમ શોભાયમાન તથા મૂલ્યવાન બને છે. डाली आर्यानुं शनि शिंतन :| ५ तए णं तीसे कालीए अज्जाए अण्णया कयाई पुव्वरत्ता वरत्तकाले अयमज्झथिए चिंतिए पत्थिए मणोगए संकप्पे समुप्पज्जित्था, जहा खंदयस्स चिंता जाव अस्थि उट्ठाणे कम्मे बले वीरिए पुरिसक्कार-परक्कमे सद्धा धिई संवेगे तावता मे सेयं कल्लं जाव जलंते अज्जचंदणं अज्ज आपुच्छित्ता अज्जचंदणाए अज्जाए अब्भणुण्णाए समाणीए संलेहणा झूसणा झूसियाए भत्तपाण पडियाइक्खियाए कालं अणव-कंखमाणीए विहरित्तए त्ति कटु एवं संपेहेइ, संपेहेत्ता कल्लं जेणेव अज्जचंदणा अज्जा तेणेव उवागच्छइ, उवागच्छित्ता अज्जचंदणं अज्जं वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता एवं वयासी- इच्छामि णं अज्जो ! तुब्भेहिं अब्भणुण्णाया समाणी संलेहणा