________________
૧૬૦
શ્રી અંતગડ સૂત્ર
विवेचन :
रत्नावलीनो अर्थ वृत्तिारना शब्छोभां आ प्रमाणे छे - रयणावलिं त्ति, रत्नावली आभरणविशेषः रत्नावलीतपः रत्नावली । यथाहि रत्नावली उभयतः आदौ सूक्ष्म-स्थूल-स्थूलतर- विभाग काहलिकाख्य-सोवर्णाकयवद्वययुक्ता भवति, पुनर्मध्यदेशे स्थूलविशिष्ट - मण्यलंकृता च भवति, एवं यत्तपः पट्टादावुपदर्श्यमानमिममाकारं धारयति तद्रत्नावली - त्युच्यते - अर्थात् रत्नावली खेड आभूषण छे. तेनी रथना समान ४ तपनुं आराधन કરવામાં આવે છે તેને રત્નાવલી તપ કહે છે. જેવી રીતે રત્નાવલી આભૂષણ બંને તરફથી આરંભમાં સૂક્ષ્મ પછી સ્થૂળ પછી એનાથી પણ અધિક સ્થૂળ, મધ્યમાં વિશેષ સ્થૂળ મણિઓથી યુક્ત હોય છે. એવી જ રીતે જે તપ આરંભમાં સૂક્ષ્મ(ઓછું) પછી અધિક સ્થૂળસ્થૂળતર થતું જાય છે તેને રત્નાવલી તપ કહે છે. રત્નાવલી હાર શરીરની શોભા વધારે છે તેમ રત્નાવલી તપ આત્માને સદ્ગુણોથી વિભૂષિત કરે છે. રત્નાવલી તપની ચાર પરિપાટી, પાંચ વર્ષ, બે માસ અને અઠ્યાવીશ અહોરાત્રિએ પૂર્ણ થાય છે.
આ તપમાં શરૂમાં તથા ઊતરતાં એકથી અટ્ટમ સુધી ઉપવાસ–પારણા, વચ્ચે આઠ–આઠ છઠ(બંને બાજુ) અને બંને બાજુના હારના સેરરૂપ ભાગમાં પૂર્વાનુક્રમથી અને પશ્ચાનુક્રમથી એકથી સોળ અને સોળથી એક ઉપવાસ તથા તેના પારણાં કર્યાં. પેંડલ રૂપે મધ્ય ભાગમાં ૩૪ છઠના પારણે છઠ કર્યા. બધા જ પારણા વિગય સહિત કર્યા.
એક પરિપાટિમાં ત્રણસો ચોરાશી દિવસ તપસ્યાના અને અઠ્યાશી દિવસ પારણાના થાય છે. डुस यारसो जोत्ते२ (४७२) महोरात्रिनुं मा तप छे.
ચાર પરિપાટીના પારણાની ભિન્નતા :
३ तयाणंतरं च णं दोच्चाए परिवाडीए चउत्थं करेइ, करेत्ता विगइवज्जं पारेइ पारेत्ता, छट्ठ करेइ, करेत्ता विगइवज्जं पारेइ । एवं जहा पढमाए परिवाडीए तहा बीयाए वि, णवरं सव्वपारणए विगइवज्जं पारे । एवं खलु एसा रयणावलीए तवोक्कम्मस्स बिइया परिवाडी एगेणं संवच्छरेणं तिहिं मासेहिं बावीसाए य अहोरत्तेहिं जाव आराहिया भवइ ।
तयाणंतरं च णं तच्चाए परिवाडीए चउत्थं करेइ, करेत्ता अलेवाडं पारे । सेसं तहेव । णवरं अलेवाडं पारे । एवं चउत्था परिवाडी । णवरं सव्वपारणए आयंबिलं पारेइ । सेसं तं चेव ।
पढमम्मि सव्वकामं, पारणयं बिइयए विगइवज्जं । तइयम्मि अलेवाडं, आयंबिलओ चउत्थम्मि ॥ १ ॥