________________
| Al/अध्य.
| १३१
विवेयन :
આ સૂત્રમાં સુદર્શન શ્રમણોપાસકની ગંભીરતા અને દીર્ધદષ્ટિનો પરિચય થાય છે. અર્જુનમાળી અંતમુહૂર્ત સુધી બેહોશ રહ્યો. શ્રમણોપાસકે વિચાર્યું કે હવે અર્જુન યક્ષની પરવશતાથી મુક્ત છે. તેથી તેની દેખભાળ કરવી તથા માર્ગદર્શન આપવું એ મારું કર્તવ્ય છે. તેઓ અર્જુનમાળીને છોડીને ચાલ્યા ન ગયા. ત્યાં ને ત્યાં બેઠા રહ્યા. જેવો અર્જુન યક્ષાવેશથી મુક્ત થયો ત્યાર પછી સુદર્શન શ્રાવકે પ્રેમથી એના પ્રશ્નોના જવાબ આપ્યા અને પ્રભુ મહાવીર સ્વામી સમીપે તેને લઈ ગયા. मुहुत्तंतरेणं :- मुहूर्तान्तरेण स्तोककालेन । म समयमा विना थोऽ18 समय माटे મુહૂર્તાતર શબ્દપ્રયોગ થયો છે. મુહૂર્ત શબ્દનો અર્થ છે– ૪૮ મિનિટ અર્થાતુ બે ઘડીને મુહૂર્ત કહે છે અને બે ઘડીથી કાંઈક ન્યૂન કાળને અને એક, બે મિનિટને પણ અંતઃમુહૂર્ત કહેવાય છે. અર્જુનમાળી થયા અર્જુન અણગાર :|१६ तए णं से अज्जुणए मालागारे समणस्स भगवओ महावीरस्स अतिए धम्म सोच्चा णिसम्म हट्ठतुढे समणं भगवं महावीरं तिक्खुत्तो आयाहिणं पयाहिणं करेइ, करेत्ता वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता एवं वयासी- सद्दहामि णं भंते ! णिग्गंथं पावयणं जाव अब्भुट्टेमि णं भंते ! णिग्गथं पावयणं ।
अहासुहं देवाणुप्पिया ! मा पडिबंधं करेहि ।
तए णं से अज्जुणए मालागारे उत्तरपुरत्थिमं दिसीभागं अवक्कमइ, अवक्कमित्ता सयमेव पंचमुट्ठियं लोयं करेइ, करेत्ता जाव अणगारे जाए जाव एवं च णं विहरइ ।
तए णं से अज्जुणए अणगारे जं चेव दिवसं मुंडे जाव पव्वइए तं चेव दिवसं समणं भगवं महावीरं वंदइ, णमंसइ, वंदित्ता णमंसित्ता इमं एयारूवं अभिग्गहं ओगेण्हइ- कप्पइ मे जावज्जीवाए छटुंछट्टेणं अणिक्खित्तेणं तवोकम्मेणं अप्पाणं भावेमाणस्स विहरित्तए त्ति कटु अयमेयारूवं अभिग्गह ओगिण्हइ, ओगिण्हित्ता जावज्जीवाए जाव विहरइ ।
तए णं से अज्जुणए अणगारे छटुक्खमणपारणयसि पढमाए पोरिसीए सज्झायं करेइ जाव अडइ ।
ભાવાર્થ :- અર્જનમાળી શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના શ્રીમુખેથી ધર્મોપદેશ સાંભળી, હૃદયમાં અવધારણ કરી, અત્યંત પ્રસન્ન એવં સંતુષ્ટ થયા. પ્રભુને ત્રણવાર આદક્ષિણા પ્રદક્ષિણા કરી, વંદન નમસ્કાર