________________
૧૩૨
શ્રી અંતગડ સૂત્ર
કર્યા અને આ પ્રમાણે બોલ્યા− હે ભગવન્ ! હું નિગ્રંથ પ્રવચન પર શ્રદ્ધા કરું છું. રુચિ કરું છું યાવત્ નિગ્રંથ પ્રવચન સ્વીકારું છું અર્થાત્ આપના ચરણોમાં સંયમ ગ્રહણ કરવા ઈચ્છું છું.
ભગવાને કહ્યું– હે દેવાનુપ્રિય ! જેમ સુખ ઉપજે તેમ કરો, શુભ કાર્યમાં વિલંબ ન કરો.
ત્યારે અર્જુનમાળીએ ઈશાન ખૂણામાં જઈને સ્વયં જ પંચમુષ્ટિ લોચ કર્યો. લોચ કરી પ્રભુ સમીપે આવ્યા. પ્રભુના શ્રીમુખેથી સંયમ અંગીકાર કર્યો યાવત્ સમિતિ, ગુપ્તિવંત અણગાર થયા યાવત્ અર્જુન અણગાર સંયમ અને તપથી આત્માને ભાવિત કરતાં કર્મ ક્ષય કરતાં વિચરવા લાગ્યા.
જે દિવસે અર્જુન અણગાર પ્રવ્રુજિત થયા તે જ દિવસે પ્રભુને વંદન, નમસ્કાર કરી કહ્યું– હે પ્રભુ! આપની આજ્ઞા હોય તો હું યાવસ્જીવન છઠના પારણે છઠની તપસ્યાથી આત્માને ભાવિત કરતો વિચરીશ. આ પ્રમાણેના પ્રભુની આજ્ઞા પ્રાપ્ત થતાં યાવવનનો અભિગ્રહ ગ્રહણ કરી, તેનું પાલન કરતાં વિચરવા
साग्या.
ત્યાર પછી અર્જુનમુનિ છઠના પારણે પહેલા પ્રહરમાં સ્વાધ્યાય કરી યાવત્ ગોચરી માટે ફરવા
अनभाजीनी समता-क्षमा से सिद्धि :
१७ त णं तं अज्जुणयं अणगारं रायगिहे णयरे उच्च णीय-मज्झिमाइं कुलाई घरसमुदाणस्स भिक्खायरियाए अडमाणं बहवे इत्थीओ य पुरिसा य डहरा य महल्ला य जुवाणा य एवं वयासी
લાગ્યા
इमेण मे पिया मारिए । इमेण मे माया मारिया । इमेण मे भाया भगिणी भज्जा पुत्ते धूया सुण्हा मारिया । इमेण मे अण्णयरे सयण संबंधि परियणे मारिए त्ति कट्टु अप्पेगइया अक्कोसंति, अप्पेगइया हीलंति णिदंति खिसंति गरिहंति तज्जंति तार्लेति
तए णं से अज्जुणए अणगारे तेहिं बहूहिं इत्थीहि य पुरिसेहि य डहरेहि य महल्लेहि य जुवाणएहि य आओसिज्जमाणे जाव तालेज्जमाणे तेसिं मणसा वि अपउस्समाणे सम्मं सहइ सम्मं खमइ सम्मं तितिक्खइ सम्मं अहियासेइ, सम्मं सहमाणे सम्मं खममाणे सम्मं तितिक्खमाणे सम्म अहियासेमाणे रायगिहे णयरे उच्च - णीय-मज्झिम कुलाई अडमाणे जइ भत्तं लभइ तो पाणं न लभइ, अह पाणं लभइ तो भत्तं ण लभइ ।
भावार्थ :- ત્યાર પછી અર્જુન મુનિને ઉચ્ચ–નિમ્ન-મધ્યમ કુળોમાં સામુદાનિક ગોચરી માટે ફરતા