________________
वर्ग 3 / अध्य. ८
७८
દિશામાંથી આવ્યો હતો તે દિશામાં ભાગી ગયો.
विवेयन :
ગજસુકુમાલ મુનિના ઉત્કૃષ્ટ વૈરાગ્યથી અજ્ઞાત તથા પુત્રીમોહમાં ક્રોધાંધ થઈને સોમિલ બ્રાહ્મણ તેના ઉપર અત્યંત ક્રૂર અને નૃશંસ વ્યવહાર કરે છે. આ સૂત્રમાં સોમિલ બ્રાહ્મણના પૈશાચિક નૃત્યનું હૃદય વિદારક વર્ણન સૂત્રકારે કર્યું છે.
दब्भे कुसे पत्तामोडे :- टीअारे अर्थ झर्यो छे " समिहाउत्ति" इंधनभूता काष्ठिकाः, दब्भेत्ति समूलान् दर्भान्, कुसेत्ति दर्भाग्राणीति, पत्तामोडयं ति शाखिशाखाशिखामोटितपत्राणि देवतार्चनार्थानीत्यर्थः अर्थात् समिधा = ईंधनभूत साडडी, भूण सहितना ઘાસને દર્ભ કહે છે. ડાભના અગ્રભાગને કુશ અને દેવપૂજન માટે વૃક્ષોની શાખાઓના અગ્રભાગથી વળેલા પાંદડાને પત્રામોટિત કહે છે. સોમિલ બ્રાહ્મણ દ્વારા આપવામાં આવેલી કલ્પનાતીત અસહ્ય મહાવેદના આપવા પછી મુનિરાજ ગજસુકુમાલ અણગારની કઈ સ્થિતિ થઈ તેનું હૃદયસ્પર્શી વર્ણન સૂત્રકાર કરી २ह्या छे.
सुभाष भुनिनी सिद्धि :
३५ तए णं तस्स गयसुकुमालस्स अणगारस्स सरीरयंसि वेयणा पाउब्भूया - उज्जला विउला कक्खडा पगाढा चंडा रुद्दा दुक्खा दूरहियासा । तए णं से गयसुकुमाले अणगारे सोमिलस्स माहणस्स मणसा वि अप्पदुस्समाणे तं उज्जलं विउलं कक्खडं पगाढं चंड रुद्द दुक्खं दुरहियासं वेयणं अहियासेइ । तए णं तस्स गयसुकुमालस्स अणगारस्स तं उज्जलं जाव अहियासेमाणस्स सुभेणं परिणामेणं, पसत्थज्झवसाणेणं, तदावरणिज्जाणं कम्माणं खएणं कम्मरयविकिरणकरं अपुव्वकरणं अणुप्पविट्ठस्स अणंते अणुत्तरे णिव्वाघाए णिरावरणे कसिणे पडिपुण्णे केवलवर - णाणदंसणे समुप्पण्णे । तओ पच्छा सिद्धे बुद्धे मुत्ते अंतगडे परिणिव्वुए सव्वदुक्ख - प्पहीणे ।
तत्थ णं अहासण्णिहिएहिं देवेहिं सम्मं आराहिए त्ति कट्टु दिव्वे सुरभिगंधोदए वुट्ठे; दसद्धवण्णे कुसुमे णिवाडिए; चेलुक्खेवे कए; दिव्वे य गीयगंधव्वणिणाए कए यावि होत्था ।
भावार्थ:- સોમિલે માથા પર જાજ્વલ્યમાન અંગારા મૂક્યા. એ અંગારાના તાપથી ગજસુકુમાલ અણગારના શરીરમાં અસહ્ય, મહાભયંકર વેદના ઉત્પન્ન થઈ, તે વેદના અત્યંત દાહક, વિપુલ કષ્ટદાયક, પ્રગાઢ, પ્રચંડ ભયંકર અસહ્ય દુઃખમય તથા કલ્પનાતીત હતી પરંતુ ક્ષમાશ્રમણ ગજસુકુમાલ મુનિ સોમિલ